Dwarka Na Ghanshyam Lyrics in Gujarati | દ્વારકા ના ઘનશ્યામ લિરિક્સ ગુજરાતીમાં

Dwarka Na Ghanshyam - Geeta Rabari
Singer : Geeta Rabari , Music : Rahul Munjariya
Lyrics : Devraj Adroj & Bharat Ravat 
Label : Sur Sagar Music
 
Dwarka Na Ghanshyam Lyrics in Gujarati
| દ્વારકા ના ઘનશ્યામ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે… મારી દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ

હે… મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે… મારા દ્વારિકાના સુંદિર શ્યામ
મને વાલુ લાગે તારૂં નામ

હે… સુર વાહળીનાં તારી મોરલીના
સુર વાંસળીનાં તારી મોરલીના
કાને મીઠા મીઠા સંભળાય

હે… મારી દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે…. મારી દ્વારિકાના સુંદિર શ્યામ
મને વાલુ લાગે તારૂં નામ

હે… એતો હોનાની નગરીનો વાલો રાજા રે કેવાય
કાનો પેરે પીતાંબર વાઘા માથે મોરપીંછ રે સોહાય
હે… મારો વાલો ડાકોરનો ઠાકોર રાજા રણછોડરાય કેવાય
પ્રેમ આપો તો મારો ઠાકર એક હોનાની વાળીયે તોલાય

હે મારા કાળીયા કાન તારા કેટલા માન
મારા કાળીયા કાન તારા કેટલા માન
ગુણ ગોકુળ મથુરે ગવાય

હે… મારી દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારી દ્વારિકાના સુંદર શ્યામ
મને વાલુ લાગે તારૂં નામ

હે… સુર વાંસળીના તારી મોરલીના
સુર વાંસળીનાં તારી મોરલીના
કાને મીઠા મીઠા સંભળાય

હે… મારી દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે… મારી દ્વારિકાના સુંદિર શ્યામ
મને વાલુ લાગે તારૂં નામ. 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »