Diu Ni aavi Border - Pravin Patel
Singer : Pravin Patel , Lyrics : Lakhubha Sarvaiya
Music : Dhaval Kapadiya , Label : Megha Music
Singer : Pravin Patel , Lyrics : Lakhubha Sarvaiya
Music : Dhaval Kapadiya , Label : Megha Music
Diu Ni aavi Border Lyrics in Gujarati
| દીવની આવી બોર્ડર લિરિક્સ ગુજરાતીમાં
દીવ ની આવી બોડૅર
દીવ ની આવી બોડૅર
દીધોસે મેતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
દીધોસે મેતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
તને ભૂલવી છે તોયે ભૂલાતી નથી
મારી નજરો ની હોમે અલી જતી નથી
તને ભૂલવી છે તોયે ભૂલાતી નથી
મારી નજરો ની હોમે અલી જતી નથી
એ મને યાદ આવી જાનુ રોવું છું સાનુ સાનુ
જાનુ તારાવિના હવે કેમ જીવવાનું
દીધોસે મેતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
જિંદગી મા ખુશી મેં આપ તને
તે ગમ ના સાગર મા ડુબાડી દીધો
એ નાગણ થઇ ને ડસી ગઈસે તું રે મને
દિલ જખ્મી કરીને જાકારો દીધો
મેતો વફા કરી ને બેવફાઈ મળી
મારા દિલ ને ના કોઈ દુઆઓ ફળી
અરે તારી બેવફાઈ…બેવફાઈ
અરે તારી બેવફાઈ મારા નસીબે લખી
મિલન ના બદલા મા મેતો જોઈ જુદાઈ
દીધોસે મેંતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પ્રેમ કરવાની કેવી રે મળી સજા
મારી મોહબત ની હસી ઉડાવે બધા
જીવવા કરતા મોત મને વાલુ લાગે
મોત મારા થી પણ છેટું ભાગે
જયારે બીજા ની જોડે તું ફરતી હતી
તે દોસ્તી મારી તોડી..તોડી તોડી
તે દોસ્તી મારી તોડી મેં બોટલ હારે જોડી
આવે તારી યાદ ત્યારે આવું દીવ દોડી
દીધોસે મેતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
દીવ ની આવી બોડૅર
દીધોસે મેતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
દીધોસે મેતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
તને ભૂલવી છે તોયે ભૂલાતી નથી
મારી નજરો ની હોમે અલી જતી નથી
તને ભૂલવી છે તોયે ભૂલાતી નથી
મારી નજરો ની હોમે અલી જતી નથી
એ મને યાદ આવી જાનુ રોવું છું સાનુ સાનુ
જાનુ તારાવિના હવે કેમ જીવવાનું
દીધોસે મેતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
જિંદગી મા ખુશી મેં આપ તને
તે ગમ ના સાગર મા ડુબાડી દીધો
એ નાગણ થઇ ને ડસી ગઈસે તું રે મને
દિલ જખ્મી કરીને જાકારો દીધો
મેતો વફા કરી ને બેવફાઈ મળી
મારા દિલ ને ના કોઈ દુઆઓ ફળી
અરે તારી બેવફાઈ…બેવફાઈ
અરે તારી બેવફાઈ મારા નસીબે લખી
મિલન ના બદલા મા મેતો જોઈ જુદાઈ
દીધોસે મેંતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પ્રેમ કરવાની કેવી રે મળી સજા
મારી મોહબત ની હસી ઉડાવે બધા
જીવવા કરતા મોત મને વાલુ લાગે
મોત મારા થી પણ છેટું ભાગે
જયારે બીજા ની જોડે તું ફરતી હતી
તે દોસ્તી મારી તોડી..તોડી તોડી
તે દોસ્તી મારી તોડી મેં બોટલ હારે જોડી
આવે તારી યાદ ત્યારે આવું દીવ દોડી
દીધોસે મેતો ઓડૅર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon