Cham Chamti Chaniyacholi Lyrics in Gujarati | ચમચમતી ચણિયાચોળી લિરિક્સ ગુજરાતીમાં


 Cham Chamti Chaniyacholi -  Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Janki Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola , Label: T-Series
 
Cham Chamti Chaniyacholi Lyrics in Gujarati
| ચમચમતી  ચણિયાચોળી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે નાજુક નમણી નાર પદમણી
મારું મનડું મોહી જાય રે 
અરે હૈયાની હેલી ગરબા ઘેલી 
હાય રે  કેવી ઘૂમતી જાય રે જાય રે
અરે તારી મારી જોડી રે
હું રાજા તું રાણી કહેવાય રે
હું રાજા તું રાણી કહેવાય રે

હો તારા વિના રાત સુની ગોરી
તારા વિના રમજટ અધોરી 
હો તારા વિના રાત સુની ગોરી
તારા વિના રમજટ અધોરી

હો ચમ ચમતી તારી ચણિયાચોળી 
હો રૂમ ઝૂમતી વાલી લાગે ગોરી
ને એમા અણીયાળી તારી આંખ 
અરે તારી મારી જોડી રે
હું રાજા તું રાણી કહેવાય રે
હું રાજા તું રાણી કહેવાય રે

હો તારા વિના ગમતું નથી ગોરી
તારા જેવું કોઈ રમતું નથી ગોરી
તારા વિના ગમતું નથી ગોરી
તારા જેવું કોઈ રમતું નથી ગોરી

આ કડલાઓ તારા ખણ ખણ કરે 
પગલાજો  તારા ધન ધન કરે
એમાં ઝાંઝરનો ઝણકાર 
અરે તારી મારી જોડી રે
હું રાજા તું રાણી કહેવાય રે
હું રાજા તું રાણી કહેવાય રે
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »