Adhyashakti Tujne Namu Re Bahuchara - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Lyricist : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics

Adhyashakti Tujne Namu Re Bahuchara Lyrics in Gujarati
| આદ્યશક્તિ તુજને નમું રે બહુચરા લિરિક્સ ગુજરાતીમાં
આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગુણપત લાગુ પાય
દીન જાણીને દયા કરો બહુચરા મુખે માંગુ તે થાય
આદ્યશક્તિ તુજને નમુ ...
વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય
ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય
આદ્યશક્તિ તુજને નમુ ...
માન સરોવર જીલતા રે બહુચરા કરતા નિત્ય વિલાસ
શંકલપુર સોહામણું રે બહુચરા ત્યાં છે તમારો વાસ
આદ્યશક્તિ તુજને નમુ ...
સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ
સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ ઘડે સોનાર
આદ્યશક્તિ તુજને નમુ ...
ઘડ્યા બાંજુબંધ બેરખા રે બહુચરા ઘડ્યા એકાવન હાર
પ્રથમ ચરિત્ર તમે કર્યાં રે બહુચરા માર્યો મહિષાસુર
આદ્યશક્તિ તુજને નમુ ...
શુંભ નિશુંભને હાથે હણ્યા રે બહુચરા બીજા અનેક અસુર
રક્તબીજને તમે મારીયો રે બહુચરા રક્ત ચલાવ્યા પુર
આદ્યશક્તિ તુજને નમુ ...
મુવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દેત્ય તણા પેટમાંય
ઘોડીમાંથી ઘોડો કર્યો રે બહુચરા સ્ત્રી માંથી પુરુષ
આદ્યશક્તિ તુજને નમુ ...
હૈયુ નથી જોને હાલતુ રે બહુચરા પુણ્ય ગયું રે પાતાળ
હોમ હવન ત્યાં થાય છે રે બહુચરા શ્રીફળ ઘણા હોમાય
આદ્યશક્તિ તુજને નમુ ...
એવા બ્રહ્મા ભણે જોને વેદ ત્યાં બહુચરા આનંદ ઉત્સવ થાય
કર જોડીને વિનવે રે બહુચરા વલ્લભ તારો દાસ

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon