Janu Banshe To Mari Dulhan - Vijay Suvada
Singer - Vijay suvada , Lyrics - Manu rabari
Music - Anwar shaikh , Label - Meshwa Films
Singer - Vijay suvada , Lyrics - Manu rabari
Music - Anwar shaikh , Label - Meshwa Films
Janu Banshe To Mari Dulhan Lyrics in Gujarati
| જાનુ બનશે તો મારી દુલ્હન લિરિક્સ ગુજરાતીમાં
હો મળે ભલે લાખો રે ઝખ્મ તૂટે નહી પ્રેમની કસમ
હો મળે ભલે લાખો રે ઝખ્મ તૂટે નહી પ્રેમની કસમ
હો ભલે દુનિયા આખી રૂઠે સાથ જગનો ભલે છૂટે
ભલે દુનિયા આખી રૂઠે સાથ જગનો ભલે છૂટે
ભલે તૂટે હજારો બંધન
હે જાનું બનશે તો મારી જ દુલ્હન
હો જાનું બનશે તો મારી જ દુલ્હન
પ્રેમને કોઈદી દોલતથી તોલાય ના
કરે જો પ્રેમ પછી પાછું પડાય ના
પ્રેમને કોઈદી દોલતથી તોલાય ના
કરે જો પ્રેમ પછી પાછું પડાય ના
આ છે મોહોબતનો જંગ એનો જુદો છે રંગ
આ છે મોહોબતનો જંગ એનો જુદો છે રંગ
આવ્યો માથે બાંધી હું કફન
હે જાનું બનશે તો મારી જ દુલ્હન
હો જાનું બનશે તો મારી જ દુલ્હન
ખેલવા નીકળ્યો હું પ્રેમની રે હોળી
ઉઠે તલવારો ભલે ચાલે ને ગોળી
હો ખેલવા નીકળ્યો હું પ્રેમની રે હોળી
ઉઠે તલવારો ભલે ચાલે ને ગોળી
હો નથી મરવાનો ડર દોડી આવશે દિલબર
નથી મરવાનો ડર દોડી આવશે દિલબર
જોતા રહેશે બધા રે દુશ્મન
જાનું બનશે તો મારી જ દુલ્હન
હો જાનું બનશે તો મારી જ દુલ્હન
આ જાનું બનશે તો મારી જ દુલ્હન
આ જાનું બનશે તો મારી જ દુલ્હન
આ જાનું બનશે તો મારી જ દુલ્હન
હો મળે ભલે લાખો રે ઝખ્મ તૂટે નહી પ્રેમની કસમ
હો ભલે દુનિયા આખી રૂઠે સાથ જગનો ભલે છૂટે
ભલે દુનિયા આખી રૂઠે સાથ જગનો ભલે છૂટે
ભલે તૂટે હજારો બંધન
હે જાનું બનશે તો મારી જ દુલ્હન
હો જાનું બનશે તો મારી જ દુલ્હન
પ્રેમને કોઈદી દોલતથી તોલાય ના
કરે જો પ્રેમ પછી પાછું પડાય ના
પ્રેમને કોઈદી દોલતથી તોલાય ના
કરે જો પ્રેમ પછી પાછું પડાય ના
આ છે મોહોબતનો જંગ એનો જુદો છે રંગ
આ છે મોહોબતનો જંગ એનો જુદો છે રંગ
આવ્યો માથે બાંધી હું કફન
હે જાનું બનશે તો મારી જ દુલ્હન
હો જાનું બનશે તો મારી જ દુલ્હન
ખેલવા નીકળ્યો હું પ્રેમની રે હોળી
ઉઠે તલવારો ભલે ચાલે ને ગોળી
હો ખેલવા નીકળ્યો હું પ્રેમની રે હોળી
ઉઠે તલવારો ભલે ચાલે ને ગોળી
હો નથી મરવાનો ડર દોડી આવશે દિલબર
નથી મરવાનો ડર દોડી આવશે દિલબર
જોતા રહેશે બધા રે દુશ્મન
જાનું બનશે તો મારી જ દુલ્હન
હો જાનું બનશે તો મારી જ દુલ્હન
આ જાનું બનશે તો મારી જ દુલ્હન
આ જાનું બનશે તો મારી જ દુલ્હન
આ જાનું બનશે તો મારી જ દુલ્હન
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon