Ae Nai Sudhare Bewafa Lyrics in Gujarati | એ નઈ સુધરે બેવફા લિરિક્સ ગુજરાતીમાં

Ae Nai Sudhare Bewafa - Dilip Thakor
Singer : Dilip Thakor , Lyrics : RK Thakor
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Vianet Media
 
Ae Nai Sudhare Bewafa Lyrics in Gujarati
| એ નઈ સુધરે બેવફા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ઉદાસ રહે ચેહરો ને રડતી મારી આંખો
હો ઉદાસ રહે ચેહરો ને રડતી મારી આંખો
પોતાના માની લાડ તમે લડાવો ભલે લાખો
એ નઈ સુધરે બેવફાં ભલે ગમે એવું રાખો

એને હસતી જોઈ દિવસ મારો જતો હારો આખો
જીવતરમાં કર્યું અંધારું ને દીવો લાગે ઝાંખો
એ નઈ સુધરે બેવફાં ભલે ગમે એવું રાખો

હે ખર્ચાવો કરાવે હું ખરચાવા તૈયાર થઇ જઉં
લાખોએ ફેર ના પડે પોંચ પચી માં શું થઇ જ્યું
હો હાર્ટ બીટ નો ધબકારો તને દિલમાં ભલે રાખું
લાગણીઓ વરસાવી એજ ખોળે એના નાખું

તોયે નઈ સુધરે બેવફાં ભલે ગમે એવું રાખું
હો નઈ સુધરે બેવફાં ભલે હોને મઢી રાખું

હો કલાકારી જોઈ ઘણી પણ તારા જેવી નઈ
પેટ ભરે પોતાનું બધે મારું નામ લઇ
હો દિલમાં છે એટલે તને કહેતો ના રે કઈ
પ્રેમ નતો મારાથી તો ચમ આટલા દાડા રઇ

હો તને મળે એનાથી મને હારા ઘણા મળે
તને છોડી દેતા પેલા જીવ મારો બળે
નવું નવ દાડા હારું લાગશે ખોટી ફેલાવો ના પાંખો
તરછોડશે તારા ચાહનારા તેદી રડશે તારી આંખો

આ નહી સુધરે બેવફા ભલે ગમે એવું રાખો
આ નહી સુધરે બેવફા ભલે ગમે એટલું રાખો

હું ધારું તો પ્રેમની રમત હળગાવી રે દઉં
મેં પ્રેમ કર્યો તો હાચો એટલે જવા તને દઉં
મારા હાથથી છીનવેલો કોડિયો ખાવા તને દઉં
મારા જીવતે જીવ ભૂખી તને રહેવા નહી દઉં

હો દિલ જ્વાળામુખી જેમ હડગે જ્યારે બીજે એ વડગે
ઓઘોરાથી જોડ થઈ જાય મારી હોમે જોઈ મલકે
હો એના માટે કરી મારો આ ભવ બગાડ્યો આખો
નવી જિંદગી જીવી લેશું એને પડતી હવે નાખું

તોયે નઈ સુધરે બેવફાં ભલે ગમે એવું રાખું
હો નઈ સુધરે બેવફાં ભલે ગમે એવું રાખું
આ દગાળી બેવફાને તમે દિલથી કાઢી નાખો
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »