Sajan No Prem Lyrics in Gujarati | સાજણનો પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં

Sajan No Prem - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
 
Sajan No Prem Lyrics in Gujarati
| સાજણનો પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે હારે સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય...(૨)
હે એ એ એ એ કાળજા કોરી ખાય મારા 
અરે કાળજા કોરી ખાય મારા મારા દલડા ચોરી ખાય 
સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય 
હે મીઠી એની મુકાલકો કાળજા કોરી ખાય...(૨)
હારે સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય

અરે હરામ થઇજી ઊંઘ મારે વેરાણ લાગે રાત 
ભૂલવા માંગુ તોય નથી ભૂલાતી એની યાદ 
હે સુકાઈ ગયા આંખ ના આંસુ ચેહરે મટ્યા નૂર 
એના વગર દુઃખ ના પુર આયા સે ભરપૂર 
હે એ એ એ એ ફોટો એનો દિલ માં મારા
જોને ફોટો એનો દિલ માં દરી રાસ્યો માણારાજ
હે સાજણ નો પ્રેમ તો સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય...(૨)

હો વેટીઓ આલી વાલ થી એ વિહરતા નથી વાલ
ખોળા માં રાખુ માથું મારા ખેંચતી હેતે ગાલ
હે એની એ યાદો માં મારા થઈ જા બુરા હાલ
હાથ જોડીને કઉં શું ભગવાન મારા હામુ તાક 
હે એ એ એ એ પ્રેમ ના પારખા બહુ થઈજા 
હે મારા પ્રેમ ના પારખા બહુ થઈજા હોભળ મારી રાડ...(૨) 
સાજણ નો પ્રેમ તો સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય 
હે હારે સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય  
હે એ એ એ એ કાળજા કોરી ખાય રે મારા 
અરે કાળજા કોરી ખાય મારા દલડા ચોરી જાય 
સાજણ નો પ્રેમ તો સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય 
હારે સાજણ નો પ્રેમ તો મારા કાળજા કોરી ખાય...(૨) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »