Maa Tari Jarur Che - Geeta Rabari
Singer - Geeta Rabari , Music - Mayur Nadiyan
Lyrics - Anand Mehra , Label - Zee Music Gujarati
Singer - Geeta Rabari , Music - Mayur Nadiyan
Lyrics - Anand Mehra , Label - Zee Music Gujarati
Maa Tari Jarur Che Lyrics in Gujarati
| માં તારી જરૂર છે લિરિક્સ ગુજરાતીમાં
કાળા રે કળજુગમાં માડી તકલીફો ઘણી છે
હો કાળા રે કળજુગમાં માડી તકલીફો ઘણી છે
હે માં કાળા રે કળજુગમાં માડી તકલીફો ઘણી છે
તારા સિવા માડી મારી કોઈને ક્યાં પડી છે
ઘણી મુજવણ છે માડી દેને તારો સાથ માં
મારી કિસ્મતની દોર માડી તારા હાથ માં
હે માડી તકલીફમાં છું મને તારી જરૂર છે
માડી હું તકલીફમાં છું મને તારી માં જરૂર છે
હે કાળા રે કળજુગમાં માડી તકલીફો ઘણી છે
તારા સિવા માડી મારી કોઈને ક્યાં પડી છે
હું નહી પણ જગ આખું ચડ્યું છે ચકડોળે
તારા સિવાય દુખડા કેવા જાવ કોની જોડે
હો મનની વાત કરવામાં આવી તારા ખોડે
ભલે છૂટે સાથ જગનો માં તું રેજે જોડે
હારીને બધુ માડી આવ્યો તારી પાસ માં
મારા જીવનની માડી તું છે છેલ્લી આશ માં
માડી તકલીફમાં છું મને તારી માં જરૂર છે
ઓ માં તકલીફમાં છું મને તમારી જરૂર છે
હો કાળા રે કળજુગમાં માડી તકલીફો ઘણી છે
તારા સિવા માડી મારી કોઈને ક્યાં પડી છે
હો જેને માન્યા પોતાના એ ફરે છે ફરેબમાં
મને રે હાચવવા માડી રેજે તું કરીબ માં
હો તું છે હારે માડી તો શેનો હું ગરીબ માં
મળશે મને માડી જેતે લખ્યું છે નસીબમાં
ગાડી બંગલાનો માડી નથી મને શોખ માં
જગ આખા નું સુખ ભાળું તારા ગોખમાં
માડી તકલીફમાં છું મને તારી જરૂર છે
હું તકલીફમાં છું મને તારી જરૂર છે
માડી તકલીફમાં માછું મને તારી જરૂર છે
તકલીફોમાં છું મને તારી માં જરૂર છે
હો કાળા રે કળજુગમાં માડી તકલીફો ઘણી છે
હે માં કાળા રે કળજુગમાં માડી તકલીફો ઘણી છે
તારા સિવા માડી મારી કોઈને ક્યાં પડી છે
ઘણી મુજવણ છે માડી દેને તારો સાથ માં
મારી કિસ્મતની દોર માડી તારા હાથ માં
હે માડી તકલીફમાં છું મને તારી જરૂર છે
માડી હું તકલીફમાં છું મને તારી માં જરૂર છે
હે કાળા રે કળજુગમાં માડી તકલીફો ઘણી છે
તારા સિવા માડી મારી કોઈને ક્યાં પડી છે
હું નહી પણ જગ આખું ચડ્યું છે ચકડોળે
તારા સિવાય દુખડા કેવા જાવ કોની જોડે
હો મનની વાત કરવામાં આવી તારા ખોડે
ભલે છૂટે સાથ જગનો માં તું રેજે જોડે
હારીને બધુ માડી આવ્યો તારી પાસ માં
મારા જીવનની માડી તું છે છેલ્લી આશ માં
માડી તકલીફમાં છું મને તારી માં જરૂર છે
ઓ માં તકલીફમાં છું મને તમારી જરૂર છે
હો કાળા રે કળજુગમાં માડી તકલીફો ઘણી છે
તારા સિવા માડી મારી કોઈને ક્યાં પડી છે
હો જેને માન્યા પોતાના એ ફરે છે ફરેબમાં
મને રે હાચવવા માડી રેજે તું કરીબ માં
હો તું છે હારે માડી તો શેનો હું ગરીબ માં
મળશે મને માડી જેતે લખ્યું છે નસીબમાં
ગાડી બંગલાનો માડી નથી મને શોખ માં
જગ આખા નું સુખ ભાળું તારા ગોખમાં
માડી તકલીફમાં છું મને તારી જરૂર છે
હું તકલીફમાં છું મને તારી જરૂર છે
માડી તકલીફમાં માછું મને તારી જરૂર છે
તકલીફોમાં છું મને તારી માં જરૂર છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon