Sonal Maano Medo
Singer : Jignesh Barot & Pareshdan Ghadavi
Music : Vishal Vagheshwari , Lyrics : Bhadubha Gadhvi
Label - Saregama India Limited
Singer : Jignesh Barot & Pareshdan Ghadavi
Music : Vishal Vagheshwari , Lyrics : Bhadubha Gadhvi
Label - Saregama India Limited
Sonal Maano Medo Lyrics in Gujarati
| સોનલ માંનો મેળો લિરિક્સ ગુજરાતીમાં
હે માં હો માં
હે માં હો માં
હે માં હો માં
હે માં હો માં
હે મઢડાનો મેળોસોનલમાંનો મેળો જરૂર જાવું મેળે
હે આઈમાં તેડાવે સોનલમાં બોલાવે જરૂર જાવું મેળે
હે મઢડાનો મેળોસોનલમાંનો મેળો જરૂર જાવું મેળે
હે આઈમાં બોલાવે સોનલમાં તેડાવે જરૂર જાવું મેળે
હે જરૂર જાવું મેળે
હો નવેલખ આઈના પગલાં જ્યાં થાય છે
આઈના પગલાંથી દુઃખ બધા જાય છે
હો નવેલખ આઈના પગલાં જ્યાં થાય છે
આઈના પગલાંથી દુઃખ બધા જાય છે
હો મોગલ આવે મેળે નાગલ આવે મેળે
પીઠળ આવે મેળે જરૂર જવું મેળે
હે ખોડિયાર આવે મેળે ચામૂડ આવે મેળે
હિંગળાજ આવે મેળે જરૂર જવું મેળે
જરૂર જાવું મેળે
હો મતલબના ભરેલા તો મળે જાજા માનવી
જગના સ્વાથથી લે માં સોનબાઈ લે જાળવી
હો મતલબના ભરેલા તો મળે જાજા માનવી
જગના સ્વાથથી લે માં સોનબાઈ લે જાળવી
હે કોઈ હાલે એના કેડે એને વાવડા ના મેળે
સોનલને રાવ રેડે જરૂર જાવું મેળે
હે મઢડાનો મેળો સોનલમાંનો મેળો જરૂર જાવું મેળે
હે જરૂર જાવું મેળે
હો ઉગમણા ઓરના વાડીમાં આઈ છે
ભોળી ભવાનીમાં મઢડે ભળાઈ છે
હો ઉગમણા ઓરના વાડીમાં આઈ છે
ભોળી ભવાનીમાં મઢડે ભળાઈ છે
હે માનગઈ નેડો વાલપનો ભરેલો હૈયે ઘડેલો જરૂર જવું મેળે
હે આઈ માં તેડાવે સોનલમાં બોલાવે જરૂર જાવું મેળે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon