Bhaylu Parne Hemar Hathide Lyrics in Gujarati | ભયલુ પરણે હેમર હાથીડે લિરિક્સ ગુજરાતીમાં

Bhaylu Parne Hemar Hathide - Tanvi Chauhan
Singer : Tanvi Chauhan , Lyrics : Bhadubha Gadhavi
Music : Gaurang Pala  Label : HR Music 
 
Bhaylu Parne Hemar Hathide Lyrics in Gujarati
| ભયલુ પરણે હેમર હાથીડે લિરિક્સ ગુજરાતીમાં 
 
એવા રૂડા મંગલ ગીત ગવડાવો
વરઘોડિયાને ચોખલીયે વધવો
એવા રૂડા મંગલ ગીત ગવડાવો
વરઘોડિયાને ચોખલીયે વધવો

આજ મારો વીરો રે પરણે રે હેમર હાંથીડે
આજ મારો વીરો રે પરણે રે હેમર હાંથીડે

હાથીની અંબાડી શણગારો
ગળે રૂડી ઘુંઘર માળા પહેરવો
હાથીની અંબાડી શણગારો
ગળે રૂડી ઘુંઘર માળા પહેરવો
મોટી ભરી ઝૂલ્યું રે ઓઢાડો

આજ મારો ભયલુ રે પરણે રે હેમર હાંથીડે
આજ મારો ભયલુ રે પરણે રે હેમર હાંથીડે

આવી રૂડી શરણાયું વગડાવો
ત્રાંબાળુ ઢોલ રે વગાડવો
તાલ રૂડા મૃદંગના વગાડવો

આજ મારો લાડકડો રે પરણે રે હેમર હાંથીડે
આજ મારો લાડકડો રે પરણે રે હેમર હાંથીડે
હાંથીડે...
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »