Duniya Thi Shu Mari Duniya J Tu Lyrics in Gujarati | દુનિયાથી શું મારી દુનિયા જ તું લિરિક્સ ગુજરાતીમાં

Duniya Thi Shu Mari Duniya J Tu - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Ramesh Vachiya
Music : Dipesh Chavda , Label : T-Series
 
Duniya Thi Shu Mari Duniya J Tu Lyrics in Gujarati
| દુનિયાથી શું મારી દુનિયા જ તું લિરિક્સ ગુજરાતીમાં 
 
હે દિલ થી કહું તને ઓ યાર
તમારા મા છે મારો પ્રાણ
હા તમે શું જાણો મારા રૂદીયે ઓ વાલી
તમારા છે કેટલા રે માન

હા તારો પડછાયો બની ને સદા સાથ રહીશ હુ
તારો પડછાયો બની ને સદા સાથ રહીશ હુ
તારો પડછાયો બની ને સદા સાથ રહીશ હુ
મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

હા તારો સાથ કોઈ દાડો ના છોડીશ રે હુ
તારો સાથ કોઈ દાડો ના છોડીશ રે હુ
મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

હો તુ આઈ ને લાગી આ જીંદગી જીવવા જેવી
મહેરબાની થઈ કેવી આ રામ ની રે કેવી
મારા રામ ની રે કેવી

હા એક તારી માટે આખી દુનિયા થી લડીશ હુ
એક તારી માટે આખી દુનિયા થી લડીશ હુ
મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ
અરે મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

હો સદા હસતા જોવા તમને ગમે ઓ
એક તુ જ રૂદીયે મારા રમે
અરે આ હા હા
રહુ ખુશ દિલ આ દુઆ કરે ઓ ઓ
તમને ખુશ જોઈ મન ઠરે

હો મને ગમતું મળ્યું છે નસીબ કેવા મારા
નસીબ મારા સારા કિસ્મત ના ખુલ્યા તાળા
મળ્યા ભણ થી રે પ્યારા

કે તારી માટે મારી વાલી મારો જીવ ધરીશ હુ
તારી માટે મારી વાલી મારો જીવ ધરીશ હુ
મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ
કે મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

અરે મારી વાતે ખોટુ લાગે તમને જો
આવીને પૂછી લેજો એમને
અરે હા ...હા ...હા.. 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »