Nashib Ma Hase To Fari Malishu - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Mitesh Samrat
Music : Mehul Barot , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Lyrics : Mitesh Samrat
Music : Mehul Barot , Label - Saregama India Limited
Nashib Ma Hase To Fari Malishu Lyrics in Gujarati
| નસીબ માં હશે તો ફરી મળીશું લિરિક્સ ગુજરાતીમાં
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
જ્યાં મળતા હતા ત્યાં વાટ રે જોઈશું
જ્યાં મળતા હતા ત્યાં વાટ રે જોઈશું
નસીબ માં હશે તો ફરી મળીશું
પ્રેમ એકવાર થાય ને તારા થી થયો
પ્રેમ એકવાર થાય ને તારા થી થયો
જો ભૂલી ગઈ તો મોનજે મરી હું ગયો
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
હું તારો હતો તારો છું ને તારો રહેવાનો
સવાલ પેદા થતો નથી ભૂલી રે જવાનો
છેલ્લા શ્વાસ સુધી તારી વાટ રે જોવાનો
યાદ રાખજે કે એક પાગલ છે દીવાનો
દીલ પર પથ્થર અમે મૂકી રે દીધો
દીલ પર પથ્થર અમે મૂકી રે દીધો
જુદાઈ નો ઘૂંટ હસતા હસતા પી લીધો
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
જીવ એક હતા તોય કેમ દૂર થઈ ગયા
એવી કઈ વાતે મજબૂર થઈ ગયા
એ વાતો નાં રહી કે નાં દિવસો નાં રહ્યા
તમે મારા જીવ ક્યાં જતા રે રહ્યા
એક તમારા વિશ્વાસે હું જીવી રે રહ્યો
એક તમારા વિશ્વાસે હું જીવી રે રહ્યો
યાદ તારી કાગળ પર લખી રે રહ્યો
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
જ્યાં મળતા હતા ત્યાં વાટ રે જોઈશું
જ્યાં મળતા હતા ત્યાં વાટ રે જોઈશું
નસીબ માં હશે તો ફરી મળીશું
પ્રેમ એકવાર થાય ને તારા થી થયો
પ્રેમ એકવાર થાય ને તારા થી થયો
જો ભૂલી ગઈ તો મોનજે મરી હું ગયો
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
હું તારો હતો તારો છું ને તારો રહેવાનો
સવાલ પેદા થતો નથી ભૂલી રે જવાનો
છેલ્લા શ્વાસ સુધી તારી વાટ રે જોવાનો
યાદ રાખજે કે એક પાગલ છે દીવાનો
દીલ પર પથ્થર અમે મૂકી રે દીધો
દીલ પર પથ્થર અમે મૂકી રે દીધો
જુદાઈ નો ઘૂંટ હસતા હસતા પી લીધો
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
જીવ એક હતા તોય કેમ દૂર થઈ ગયા
એવી કઈ વાતે મજબૂર થઈ ગયા
એ વાતો નાં રહી કે નાં દિવસો નાં રહ્યા
તમે મારા જીવ ક્યાં જતા રે રહ્યા
એક તમારા વિશ્વાસે હું જીવી રે રહ્યો
એક તમારા વિશ્વાસે હું જીવી રે રહ્યો
યાદ તારી કાગળ પર લખી રે રહ્યો
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
તમે ભૂલી નાં જતા અમે ભૂલી નાં શકીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
નસીબ માં હશે તો ફરી મળીશું
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon