Naach Baka Lyrics in Gujarati | નાચ બકા લિરિક્સ ગુજરાતીમાં

Naach Baka - Bhoomi Trivedi & Hard Nandi
Singer : Hard Nandi & Bhoomi Trivedi
Music : Yash Kapoor , Lyrics : Hard-Heema
Label : Salim Sulaiman Music
 
Naach Baka Lyrics in Gujarati
| નાચ બકા લિરિક્સ ગુજરાતીમાં 
 
તારા લાલ લાલ હોઠ ઉપર મલકાયું મન
હવે સાન ભાન ભુલી બની તારી જોગન
હે તારા લાલ લાલ હોઠ ઉપર મલકાયું મન
હવે સાન ભાન ભુલી બની તારી જોગન
હો મેરે દિલ પે ચડા હૈ બસ તેરા હી રંગ

તેરી આંખો કા નશા હૈ મેરે નસ નસ
મે ભંગ
રોક સકે તો રોક લેના તુમ મેરે દિલ કી
ઉમંગ સારી તુમસે શુરુ હો
રોક સકે તો રોક લેના તુમ મેરે દિલ કી
ઉમંગ સારી તુમસે શુરુ હો

નાચ જરા
ખુલી ને ઝુમ જરા
રાસ કા રંગ જમા
ધીના ધીન ધા હૈ બજા
નાચ બકા
સંગ મેં ઝુમ ઝરા
રાસ કા રંગ જમા
ધીના ધીન ધા હૈ બજા

જોઈ તને પડતી રહી પડતી રહી હું તારા પ્રેમ મા
ધડકન મેરી ઉલજ તી રહી ઉલજ તી રહી તુ જરા દેખના
હૂ
જોઈ તને પડતી રહી પડતી રહી હું તારા પ્રેમ મા
ધડકન મેરી ઉલજ તી રહી ઉલજ તી રહી તુ જરા દેખના

જબ તુ મુસ્કાયે
મન યુ શર્માયે
જબ તુ મુસ્કાયે
મન યુ શર્માયે

યે દિલ કી બાત દિલકો ભી સમજ આયે ના
આયે ના
નાચ જરા
ખુલી ને ઝુમ જરા
રાસ કા રંગ જમા
ધીના ધીન ધા હૈ બજા
નાચ જરા
ખુલી ને ઝુમ જરા
રાસ કા રંગ જમા
ધીના ધીન ધા હૈ બજા
નાચ બકા

સંગ મેરે ઝુમ ઝરા
રાસ કા રંગ જમા
ધીના ધીન ધા હૈ બજા
તુ જરા જો મુસ્કુરાય રે
પૈર થિરક થીરક થાય રે
મન મલક મલક ગાય રે
હાય રે હાય રે

તુ જરા જો મુસ્કુરાય રે
પૈર થિરક થીરક થાય રે
મન મલક મલક ગાય રે
હાય રે હાય રે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »