Sukhnu Anjavalu Lyrics in Gujarati | સુખનું અજવાળું લિરિક્સ ગુજરાતીમાં

Sukhnu Anjavalu - Naresh Thakor
Singer - Naresh Thakor , Music : Dhruvin Mevada 
Lyrics : Mahindar , Label - Naresh Thakor Official
 
Sukhnu Anjavalu Lyrics  in Gujarati
| સુખનું અજવાળું લિરિક્સ ગુજરાતીમાં 
 
મારી આશાનું તું અજવાળું રે માડી મારી 
મારી આશાનું તું અજવાળું રે માડી મારી 
આશાનું તું અજવાળું રે માડી મારી 
તારા સિવા કોણ મારું
એ તારા સિવા કોણ મારું

આખું આયખું હોપ્યું તન માવડી
આખું આયખું હોપ્યું તન માવડી

તુજ ચાવી તું જ તાળું રે માડી મારી 
તારા સિવા કોણ મારું 

મારી આશાનું તું અજવાળું રે મોગલ મારી 
તારા સિવા કોણ મારું 
હો માં તારા સિવા કોણ મારું 

ધાર્યું અમે ધકાવે છે તું 
હેમખેમ અમને હેડાડે છે તું
ધાર્યું અમે ધકાવે છે તું 
હેમખેમ અમને હેડાડે છે તું

પાણીનાએ મારે નોતા એ જોગ 
છપ્પન ભોગ જમાડે છે તું 

હો દુઃખ જો આંબેમાઁ  ઉંબરો રે ઘરનો
દુઃખ જો આંબેમાઁ  ઉંબરો રે ઘરનો

તને પુકારતો આવું રે માડી મારી 
તારા સિવા કોણ મારું 

હે મારી આશાનું તું અજવાળું રે મોગલ મારી 
મારી આશાનું તું અજવાળું રે મોગલ મારી 
તારા સિવા કોણ મારું 
હે માં તારા સિવા કોણ મારું 

સુખના અજવાળે સાથીદારો લાખ 
અંધારે પડછાયો છોડી દે સાથ 
હે માં સુખના અજવાળે સાથીદારો લાખ 
અંધારે પડછાયો છોડી દે સાથ 

કપરા ટાણે જે દી’ સમયે દિધી માત
તે દી મારી માતા એ કર્યો હંગાથ 

હો પગલાં પાડતી જાજે તું માવડી 
પગલાં પાડતી જાજે તું માવડી 

જગત છે આ જૂઠાણું રે માડી મારી 
તારા સિવા કોણ મારું 

હે મારી આશાનું તું અજવાળું રે મોગલ મારી 
મારી આશાનું તું અજવાળું રે મોગલ મારી 
તારા સિવા કોણ મારું
હે તારા સિવા કોણ મારું
તારા સિવા કોણ મારું
હે તારા સિવા કોણ મારું 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »