Have Pacha Valo Lyrics in Gujarati | હવે પાછા વળો લિરિક્સ ગુજરાતીમાં

Have Pacha Valo - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : Ramesh Vachiya
Music : Shashi Kapdiya , Label - Saregama India Limited
 
Have Pacha Valo Lyrics in Gujarati
| હવે પાછા વળો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ગનીને ગાંઠ્યું ના વાળો હવે પાછા વળો
મલાજો રાખી બોલો તમે દલ માં ના દાજો
હે ગનીને ગાંઠ્યું ના વાળો હવે પાછા વળો
મલાજો રાખી બોલો તમે ફર્યું ફર્યું ના બોલો

હે અવળા હવળા બોલે છે તું બોલ
એ સીધા મારાં દિલ માં વાગે છે
હે આળા અવળા બોલે છે તું બોલ
એ સીધા મારાં દિલ માં વાગે છે

ઓ ઢોલિયા ઢળાવું અંતર ની ઓરડીયે
રંગ લાગ્યો તારી પાઘડીયે
ઓ ઢોલિયા ઢળાવું અંતર ની ઓરડીયે
રંગ લાગ્યો તારી પાઘડીયે

હે આવા મીઠાં બોલતી પેહલા બોલ
હવે કડવા વેણ દિલ માં વાગે છે
હે અવળા હવળા બોલે સે તું બોલ
એ સીધા મારાં દિલ માં વાગે છે
એ સીધા મારાં દિલ માં વાગે છે

હોં સોના થી મઢયા હીરા થી વીટ્યા
ખોટ્યું શું પડ્યું તમે અવળું બોલ્યા
હો તરસ્યો છું સાજણા તારા આ પ્રેમ નો
તમે આવું કરશો તો આ પ્રેમ શું કામ નો

હો લજ્જા મેલી ને હવે થઇ જા મારી ઘેલી
મીઠાં વેણ બોલ જીવલી
રીહણા મેલી ને તું તો થઇ જા મારી ઘેલી
મીઠાં વેણ બોલ જીવલી
હે થાકી ગયો છું હું જગ ના ટોળાં મા
સુવા દે મને તારા ખોળા માં

મીઠાં મીઠાં બોલી દે બે બોલ
જે બોલ આ ગોપાલ ને ગમે છે
તારા બોલ જે ગોવાળ ને ગમે છે

હોં પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ને કાજે
કાળજે તેલ રેડાય તમે બોલો નઈ આજે
હો વાલી તને વઢતા જીવ ના હાલે
ક્યાર નો મનાવું કેમ તું ના માને

હોં મનગમતી મટકાળી સાંભળ ઓ લટકાળી
માની જાવ મારી વાતળી
ઓ રે ઓ મટકાળી સાંભળ ઓ લટકાળી
માની જાવ મારી વાતળી

એ હવે થાક્યો હું મનાવી આજ
હવે ના બોલો તો તમને રામે રામ
મને ગમતા તું બોલજે બોલ
જે બોલ આ ગોવાળ ને ગમે છે
જે બોલ આ વાલમ ને ગમે છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »