Bhaiband Mara Aaya Aatham Na Daada Lyrics in Gujarati | ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા લિરિક્સ ગુજરાતીમાં

Bhaiband Mara Aaya Aatham Na Daada - Vikram Thakor
Singer : Vikram Thakor & Rakesh Raval
Music & Lyrics : Rakesh Raval
Label : K Brothers Music
 
Bhaiband Mara Aaya Aatham Na Daada Lyrics in Gujarati
| ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા લિરિક્સ ગુજરાતીમાં 
 
અરે ભાઈબંધ મારા મારા મારા
ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા
ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા
ગોકુલ આઠમ ના મેળા માં રમીએ

અરે કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે
કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે
ગોકુલ આઠમ ના દારા રે આયા

અરે દેશી ઢોલ વગશે ને મોજ મજા પડશે
ગોમડા નો દેશી રે સારું રે ચાલશે
અરે ભાઈબંધ મારા મારા મારા

અરે ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા
ગોકુલ આઠમ ના મેળા માં રમીએ
કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે
ગોકુલ આઠમ ના દારા આવ્યા
ગોકુલ આઠમ ના મેળા માં રમીએ

અરે એક બીજાનો હાથ પકડીને રમશું
તારો મારો હાથ લ્યા ખભા પર રાખશું
અરે કૃષ્ણ સુદામા જેવી તારી મારી જોડ છે
તું મારો યાર મારો પક્કો ભાઈબંધ છે

અરે ભાઈબંધ મારા મારા મારા
અરે ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા
ગોકુલ આઠમ ના મેળા માં રમીએ
હે મારા કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે
ગોકુલ આઠમ ના દારા રે આવ્યા
ગોકુલ આઠમ ના મેળા માં રમીએ

અરે જોડી તારી મારી વ્હાલા કોઈ ના રે તોડે
લડસું કે વઢસુ તોયે રહીશું ભઈ જોડે
હો તારી મારી યારી આખી દુનિયા એ વખાની
મારા યાર દોસ્તી દિલથી બંધાણી

અરે ભાઈબંધ મારા મારા મારા
અરે ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા
ગોકુલ આઠમ ના મેળા માં રમીએ

હે મારા કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે
ગોકુલ આઠમ ના દારા રે આયા
અરે અરે ગોકુલ આઠમ ના મેળા માં રમીએ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »