Dil Par Jadu Thayu Lyrics in Gujarati | દિલ પર જાદુ થયુ લિરિક્સ ગુજરાતીમાં


 Dil Par Jadu Thayu - Gopal Bharwad
Singer :- Gopal Bharwad , Lyrics :- Jaswant Gangani
Music :- Vishal Vagheshwari , Label  :- ‪Studio Saraswati‬ 
 
Dil Par Jadu Thayu Lyrics in Gujarati
| દિલ પર જાદુ થયુ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હો હો
હો ઓ ઓ ઓ હો
હો ઓ ઓ ઓ હો

હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો

તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો

હો મનડું થઈને એક તારો ઝંખે તમારો સથવારો
હો મનડું થઈને એક તારો ઝંખે તમારો સથવારો
પ્રીત માં પાગલ થયો

હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો
હો દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો

હો આંખડીયું ના મન દર્પણ મા
ચેહરો તમારો બસ છલક્યા કરે
હો આંખડીયું ના મન દર્પણ મા
ચેહરો તમારો બસ છલક્યા કરે
પગલા પડી પ્રીત આગણ મા
મીઠુ મધુર મુખ મલક્યા કરે

હો આંખ ની ધાર અણિયારી
વાગી કાળજડે કટારી
હો આંખો ની ધાર અણિયારી
વાગી કાળજડે કટારી
દિલ થી ગાયલ થયો

હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો
હો દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો

હો પ્રીત નુ પંખી પ્રીત ની પાડે
પલ પલ તમને બસ ઝંખ્યા કરે
હો પ્રીત નુ પંખી પ્રીત ની પાડે
પલ પલ તમને બસ ઝંખ્યા કરે
દિલ ની કલમ માં સ્મરણો તમારા
અંતર પામે બસ નાખ્યા કરે

હો સ્મરણે રોજ રોજ આવી
સાને કરો છો છેડખાની
હો સ્મરણે રોજ રોજ આવી
સાને કરો છો છેડખાની
મારા માં હુ નથી રહ્યો

હો તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
તસ્વીર જોતા જોતા ખુદ તસ્વીર થયો
દિલ પર જાદુ થયું પોતા થી પરાયો થયો
હો દિલ પર જાદુ થયુ પોતા થી પરાયો થયો
હો દિલ પર જાદુ થયુ પોતા થી પરાયો થયો 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »