Avo Avo ne Madi - Tanvi Senjaliya
Singer : Tanvi Senjaliya , Music: Kamlesh Vaidya
Lyrics : Tanvi Senjaliya & Kamlesh Vaidya
Label : Tanvi Senjaliya
Singer : Tanvi Senjaliya , Music: Kamlesh Vaidya
Lyrics : Tanvi Senjaliya & Kamlesh Vaidya
Label : Tanvi Senjaliya
Avo Avo ne Madi Lyrics in Gujarati
| આવો આવોને માડી લિરિક્સ ગુજરાતીમાં
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવી નોરતા ની રાત ઉગ્યો ચાંદલીયો આકાશ
આવી નોરતા ની રાત ઉગ્યો ચાંદલીયો આકાશ
તારી વાટલડી ને જોવે તારા બાળ
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
ભક્તગણ ચૂંદડી મા માડી કેવા શોભતા
માડી કેવા શોભતા માડી કેવા શોભતા
પગલે તે માડી ના કુમકુમ રે રેડાતા
કુમકુમ રે રેડાતા મા ના કુમકુમ રે રેડાતા
મા ના મુખ પર સ્મિત રેડાય
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવી નોરતા ની રાત ઉગ્યો ચાંદલીયો આકાશ
આવી નોરતા ની રાત ઉગ્યો ચાંદલીયો આકાશ
તારી વાટલડી ને જોવે તારા બાળ
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
ભક્તગણ ચૂંદડી મા માડી કેવા શોભતા
માડી કેવા શોભતા માડી કેવા શોભતા
પગલે તે માડી ના કુમકુમ રે રેડાતા
કુમકુમ રે રેડાતા મા ના કુમકુમ રે રેડાતા
મા ના મુખ પર સ્મિત રેડાય
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
આવો આવો ને માડી આવો આવો ને માડી
ગરબે તે ઘુમવા ને આવો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon