Aukat Lyrics in Gujarati | ઔકત લિરિક્સ ગુજરાતીમાં

Aukat - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Jackie Gajjar
Lyrics : Naresh Thakor Vayad , Label - Saregama India Limited
 
Aukat Lyrics in Gujarati
| ઔકત લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તૂતો બદલાની રાતો રાત

હો ...તૂતો બદલાની રાતો રાત
તૂતો બદલાની રાતો રાત
બતાવી તારી તે ઔકાત 

ઓ ...કેવા ના રહી કોઈ વાત
કેવા ના રહી મને વાત
બતાવી તારી તે ઔકાત 

ઓ પહેલા મારા વગર એક દાળો ના રેહતી 
શું થયું આખો દાડો મને બધું કેતી 
ઓ મળી છે મને એવી વાત
હો મળી છે મને એવી વાત
મળી છે મને તારી વાત
ફરે તું બીજાની રે સાથ 
હે છોડી દીધો રે મારો તે તો સાથ

એનું મારું જોડલું જબ્બર કેહવાતું 
એના હાથે ખાધેલું નથી રે ભૂલતું 
ઓ વાતો કરતા ના થાકતી રાતોની રાતો 
મને પણ એના વગર ઘડી ના રેવાતું
 
હો હું હતો વાલોને હતી મને વાલી  
તોયે તરછોડી આજ મન ગઈ ચાલી 
ઓ ભૂલી કરેલી મુલાકાત
ભૂલી કરેલી મુલાકાત
 બતાવી દીધી તે ઔકાત 
હો બતાવી તારી તે ઔકાત 

ઓ જોવા તરસતી એ મને ના ભાળે 
મૂડ મારું નરમ જોઈ બહુ જીવે બાળે 
બાથ ભરી કેતી ભૂલું નહીં કોઈ કાળે 
આજે એ વટમાં ફરે પરબારાની હારે 
ઓ અચાનક શું થયું ખબર પડી નઈ 
જોડે રેજો કહીને એતો દૂર થઈ ગઈ 
હો મારા પ્રેમને મારી લાત 
જીગાના પ્રેમને મારી લાત 
બતાવી તારી તે ઔકાત
હો બતાવી તારી તે ઔકાત
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »