Ambe Maa Na Uncha Mandir Lyrics in Gujarati | અંબે માં ના ઉંચા મંદિર લિરિક્સ ગુજરાતીમાં

Ambe Maa Na Uncha Mandir - Pravinaben Rajput
Singer :  Pravinaben Rajput , Lyrics : Traditional
Music : Pankaj Bhatt , Label By : Ashok Sound
 
Ambe Maa Na Uncha Mandir Lyrics in Gujarati
| અંબે માં ના ઉંચા મંદિર લિરિક્સ ગુજરાતીમાં 
 
અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ
અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ

અંબે માં ના ગોખ ગબ્બર અણમોલ
કે શિખરે શોભા ઘણી રે લોલ
અંબે માં ના ગોખ ગબ્બર અણમોલ
કે શિખરે શોભા ઘણી રે લોલ

અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ
અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ

આવી આવી નવરાત્રી ની રાત
કે માડી સૌ રાસ રમે રે લોલ
આવી આવી નવરાત્રી ની રાત
કે માડી સૌ રાસ રમે રે લોલ

હે અંબે મા ગરબે રમવા આવો
કે બાળ તારા વિનવે રે લોલ
હે અંબે મા ગરબે રમવા આવો
કે બાળ તારા વિનવે રે લોલ

અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ
અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ

અંબે માને શોભે છે શણગાર
કે પગલે કુમકુમ ઝરે રે લોલ
અંબે માને શોભે છે શણગાર
કે પગલે કુમકુમ ઝરે રે લોલ

હે રાંદલ રાસે રમવા આવો
કે મુખડે ફૂલડા ઝરે રે લોલ
હે રાંદલ રાસે રમવા આવો
કે મુખડે ફૂલડા ઝરે રે લોલ

અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ
અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ

બહુચર માડી ગરબે રમવા ને આવો
કે આંખડીએ અમિ ઝરે રે લોલ
બહુચર માડી ગરબે રમવા ને આવો
કે આંખડીએ અમિ ઝરે રે લોલ

હે માડી તારું દિવ્ય રૂપ અનોખું
કે જોઈ મારી આંખ ઠરે રે લોલ
હે માડી તારું દિવ્ય રૂપ અનોખું
કે જોઈ મારી આંખ ઠરે રે લોલ

અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ
અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ

ગરબો બાળ તારા ગવરાવે
કે આશા મારી પૂરજો રે લોલ
ગરબો બાળ તારા ગવરાવે
કે આશા મારી પૂરજો રે લોલ

હે અંબા માના ગોખ ગબ્બર અણમોલ
કે શિખરે શોભા ઘણી રે લોલ
હે અંબા માના ગોખ ગબ્બર અણમોલ
કે શિખરે શોભા ઘણી રે લોલ

અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ
અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ

અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »