Amba Mavadi Re - Aishwarya Majmudar
Singer : Aishwarya Majmudar & Darshan Budheliya
Lyrics : Jashwant Gangani , Music : Dj Kwid & Gaurav Dhola
Label : Jhankar Music
Singer : Aishwarya Majmudar & Darshan Budheliya
Lyrics : Jashwant Gangani , Music : Dj Kwid & Gaurav Dhola
Label : Jhankar Music
Amba Mavadi Re Lyrics in Gujarati
| અંબા માવડી રે લિરિક્સ ગુજરાતીમાં
હે અંબા માવડી રે તારો ગરબો ઝાકમ ઝોળ... (૨)
દાંડિયાની રમઝટ વાગી શરણાઈ ને ઢોલ... (૨)
અંબા માંવડી રે તારો ગરબો ઝાકમ ઝોળ ... (3)
હે તારા ગરબે શંખલપુર થી બહુચર રમવા આવે
રૂમઝુમ કરતી ભેળી જોગણીયો ને લાવે
ડમ ડમ ડમરુ વાગે હૈયુ થાય હાલકડોળ... (૨)
અંબા માંવડી રે તારો ગરબો ઝાકમ ઝોળ ... (3)
કે તારા ગરબે પાવાગઢ થી કાળકા રમવા આવે
તણે લોક ના દેવો જોવા આવે તારા દ્વારે
નવે ખંડ માં માંડી તારો મહીમા છે અણમોલ.. (૨)
અંબા માંવડી રે તારો ગરબો ઝાકમ ઝોળ... (૨)
કે તારા ગરબે ભગુડા વાળી મોગલ રમવા આવે
ખમ્મા ખમ્મા ના થાય હોકારા પળ માં દુઃખા ભાગે
બાલુડા ની વાળે ચડતી કયામ જીવતી બોલ... (૨)
અંબા માંવડી રે તારો ગરબો ઝાકમ ઝોળ ... (3)
:: છંદ ::
હે શીરે ગરબા શોભે રંણઝણ પગ માં રણકે ઘુઘલડી
હો એવા મન ગમતા શંણગારે ગરબે રમતી માવલડી
હે જગમગ ગરબા જળહળતા ને રૂડી લાગે રાતલડી
હે થઈ ને મયુરી મનડા નાચે તાતા થઈ થઈ નર નારી... (૨)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon