Tu Parni Bija Hare Mane Jivto Mari Gai Lyrics in Gujarati | તું પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ લિરિક્સ ગુજરાતીમાં

Tu Parni Bija Hare Mane Jivto Mari Gai - Aakash Thakor
Singer - Aakash Thakor , Lyrics - Ganu Bharwad
Music - Ravi - Rahul , Label - Kushma Production
 
Tu Parni Bija Hare Mane Jivto Mari Gai Lyrics in Gujarati
| તું પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મારી જાનુ તારી યાદ આઈ મારી આંખો રોતી થઈ
જાનુ તારી યાદ આઈ મારી આંખો રોતી થઈ
જાનુ તારી યાદ આઈ મારી આંખો રોતી થઈ
તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ

હે મારા અરમાનો જાનું તું તો ધૂળમાં રોડી ગઈ
અરમાનો જાનું તું તો ધૂળમાં રોડી ગઈ
તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ

હે ખુશ રેજો તમે તમારા નવા પિયુ જોડે
મારી બનાવવા ઓરતા મારે રઈ ગયા આ ભવે
હે ખુશ રેજો તમે તમારા નવા પિયુ જોડે
મારી બનાવવા ઓરતા મારે રઈ ગયા આ ભવે

હે મને પ્રેમ કરીને ઝેર તું જુદાઈના પઈ ગઈ
હે પ્રેમ કરીને ઝેર તું જુદાઈના પઈ ગઈ
તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હો તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ

હો મને છોડી જવાનું કારણ કોઈ ના કીધું
કોને પૂછીને આવું ડગલું ભરી લીધું
હો પ્રેમનો મારામાં લાદો તે ના વાસ્યો
મધ દરિયે તે તો મને રે ડૂબાડ્યો

હો હથેળી માં રાખ્યા તો એ રેતા ના આવડ્યું
કહી દેને મારી જોડે તને દુઃખ શું પડ્યું
હથેળી માં રાખ્યા તો એ રેતા ના આવડ્યું
કહી દેને મારી જોડે તને દુઃખ શું પડ્યું

હે કોના રે ભરોસે તું તો મને મેલી ગઈ
હે કોના રે ભરોસે મને તું તો મેલી ગઈ
પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હો પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ

હો છોડ્યું તે ગોમડું ને છોડ્યો તે પ્રેમી
મારા પ્રેમમાં એવી શું રહી ખોમી
હો ગોડી મારી તારો આ ફેસલો મને ના સમજાણો
તારા લીધે મારો પ્રેમ વગોવાણો પ્રેમ વગોવાણો

હો તારા વગર હવે મારે કેમ જીવવાનું
તારી રે જુદાઈમાં મારે ભોગવવાનું
તારા વગર હવે મારે કેમ જીવવાનું
તારી રે જુદાઈમાં મારે રોજ મરવાનું

હે મારી હસતી આંખોને જાનું તું રડાવી ગઈ
હો હસતી આંખો ને જાનું તું રડાવી ગઈ
તું પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ

હે મારી જાનુ તારી યાદ આવી મારી આંખો રોતી થઈ
જાનુ તારી યાદ આવી મારી આંખો રોતી થઈ
તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હે ગોડી મારી પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હો પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ

પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »