Tane Yaad Kari Zindagi Jivi Laish
Singer : Janu Solanki , Music : Ravi - Rahul
Lyrics : Darshan Baazigar , Label : Ekta Sound
Singer : Janu Solanki , Music : Ravi - Rahul
Lyrics : Darshan Baazigar , Label : Ekta Sound
Tane Yaad Kari Zindagi Jivi Laish Lyrics in Gujarati
| તને યાદ કરી જીંદગી જીવી લઈશ લિરિક્સ ગુજરાતીમાં
કોઈ ફરિયાદ ના કરશો
ફરી કોઈ વાર ના મળશો
કોઈ ફરિયાદ ના કરશો
ફરી કોઈ વાર ના મળશો
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
મારી ચાહતને ભુલાવી દુનિયા તારી તે સજાવી
મારી ચાહોતને ભુલાવી દુનિયા તારી તે સજાવી
દુનિયા તારી તે સજાવી
કોઈ ફરિયાદ ના કરશો
ફરી કોઈ વાર ના મળશો
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
હો દિલને દિલાસા તમે જૂઠા દીધા
સપના મારા બધા તોડી રે દીધા
હો દર્દ તમે મારા દિલને દીધા
દિલમાં રહીને તમે બદલા લીધા
બદલા લીધા
હો જીવ લઈ જાશે આ જુદાઈ તને મારી યાદ ના આઈ
હો જીવ લઈ જાશે આ જુદાઈ તને મારી યાદ ના આઈ
તને મારી યાદ ના આઈ
તને બદનામ ના કરશો
ફરી કોઈ વાર ના મળશો
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
હો સપના જોયા તા અમે સાથ જીવવાના
અમને શું ખબર તમે છોડી રે જવાના
હો દિલથી ભુલાતો નથી મને પ્યાર તારો
છૂટી ગયો હાથથી હાથ તમારો
હાથ તમારો
હો દર્દ સાથે બાંધ્યો મેં નાતો દિલ રડે યાદ કરી વાતો
દર્દ સાથે બાંધ્યો મેં નાતો દિલ રડે યાદ કરી મુલાકાતો
દિલ રડે યાદ કરી મુલાકાતો
કોઈ ફરિયાદ ના કરશો
ફરી કોઈ વાર ના મળશો
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
તને યાદ કરી જિંદગી જીવી લઈશું.
ફરી કોઈ વાર ના મળશો
કોઈ ફરિયાદ ના કરશો
ફરી કોઈ વાર ના મળશો
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
મારી ચાહતને ભુલાવી દુનિયા તારી તે સજાવી
મારી ચાહોતને ભુલાવી દુનિયા તારી તે સજાવી
દુનિયા તારી તે સજાવી
કોઈ ફરિયાદ ના કરશો
ફરી કોઈ વાર ના મળશો
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
હો દિલને દિલાસા તમે જૂઠા દીધા
સપના મારા બધા તોડી રે દીધા
હો દર્દ તમે મારા દિલને દીધા
દિલમાં રહીને તમે બદલા લીધા
બદલા લીધા
હો જીવ લઈ જાશે આ જુદાઈ તને મારી યાદ ના આઈ
હો જીવ લઈ જાશે આ જુદાઈ તને મારી યાદ ના આઈ
તને મારી યાદ ના આઈ
તને બદનામ ના કરશો
ફરી કોઈ વાર ના મળશો
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
હો સપના જોયા તા અમે સાથ જીવવાના
અમને શું ખબર તમે છોડી રે જવાના
હો દિલથી ભુલાતો નથી મને પ્યાર તારો
છૂટી ગયો હાથથી હાથ તમારો
હાથ તમારો
હો દર્દ સાથે બાંધ્યો મેં નાતો દિલ રડે યાદ કરી વાતો
દર્દ સાથે બાંધ્યો મેં નાતો દિલ રડે યાદ કરી મુલાકાતો
દિલ રડે યાદ કરી મુલાકાતો
કોઈ ફરિયાદ ના કરશો
ફરી કોઈ વાર ના મળશો
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
તને યાદ કરી જિંદગી જીવી લઈશું
તને યાદ કરી જિંદગી જીવી લઈશું.
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon