Lal Aankh Lyrics in Gujarati | લાલ આંખ લિરિક્સ ગુજરાતીમાં

Lal Aankh - Aryan Barot
Singer : Aryan Barot , Lyrics : Magan Parmar
Music : Piyush Trivedi & Tejas Vaghela 
Label : Magan Parmar Official
 
Lal Aankh Lyrics in Gujarati
| લાલ આંખ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો લાલ આંખ હતી કઈ નશાઓ નતા
હો લાલ આંખ હતી કઈ નશાઓ નતા
તારી તે યાદ ના ઉજાગરા હતા

હો લાલ આંખ હતી કઈ નશાઓ નતા
તારી તે યાદ ના ઉજાગરા હતા

હો જિંદગી મારી કેમ જાશે એકલાની
દિલથી યાદો તારી નથી રે જાતી
જિંદગી મારી કેમ જાશે એકલાની
દિલથી યાદો તારી નથી રે જાતી

હો આંખ ભરી રડવાના શોખ નતા
તારી બેવફાઈ ના જખ્મો હતા
તારી તે યાદ ના ઉજાગરા હતા

હો ખુશીયો લુંટાણી દર્દ વધારે
શુ કરું કાચા કરમ અમારે
હો હાલત થી મજબૂર છું તારા થી દૂર છું
દિલ ના દર્દ હું ખુદ રે જાણું છું

હો દર્દ ના આંશુ આંખે આયા
દુનિયા ની હામે અમે હસતા રહ્યા
દર્દ ના આંશુ આંખે આયા
દુનિયા ની હામે અમે હસતા રહ્યા

હો આંખો દુખાતી કોઈ દુઃખો નતા
તારી તે યાદ ના ઉજાગરા હતા

હો લાલ આંખ હતી કઈ નશાઓ નતા
તારી તે યાદ ના ઉજાગરા હતા
તારી તે યાદ ના ઉજાગરા હતા

હો હાચા મારા પ્રેમ ને ચઢાયો ચિતાએ
વેર વાળ્યા મારા કયા ભગવાને
હો કરમ કઠણ લખ્યા ભગવાને હોય
જુદા થઇ જીવવું એની મરજી જો હોય

હો બની ને ફરતા અમે તારા દિવાના
લાગણી ના હારે મારા કાળજા ઘવાણા
બની ને ફરતા અમે તારા દિવાના
લાગણી ના હારે મારા કાળજા ઘવાણા

હો આંખો દુખાતી કોઈ દુઃખો નતા
તારી તે યાદ ના ઉજાગરા હતા
લાલ આંખ હતી કઈ નશાઓ નતા
તારી તે યાદ ના ઉજાગરા હતા
તારી તે યાદ ના ઉજાગરા હતા

લાલ આંખ હતી કઈ નશાઓ નતા
તારી તે યાદ ના ઉજાગરા હતા
તારી તે યાદ ના ઉજાગરા હતા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »