Prem Ni Jamavat - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Dipesh Chavda
Lyrics : Ramesh Vanchiya , Label : Jigar Studio
Singer : Gopal Bharwad , Music : Dipesh Chavda
Lyrics : Ramesh Vanchiya , Label : Jigar Studio
Prem Ni Jamavat Lyrics in Gujarati
| પ્રેમની જમાવટ લિરિક્સ ગુજરાતીમાં
તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હે તને મંગમતો પેરી આયો શર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવત
હે તારા હાદી સાથે મેચિંગ નો પેર્યો શર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હે તુ મારી જુલેટ હુ રોમિયો
આજ જબરો માહોલ છે જામિયો
હે બેબી મારા દલડા ને ના કર તુ હર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હે બેબી તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હો આટીયોવાળી પાટીયોવાળી લાગે બઉ રૂપાળી
હે તમે થોડા થોડા કાબૂમાં
હે તમે થોડા થોડા
તમે થોડા થોડા મુખડા મલકાવો
આ છોકરા ના મનડા ડોલે
હે તમે બારી ની બાર થોડું તાકો
આ છોકરા ના મનડા ડોલે
શુ ઘડનારા એ તને ઘડી છે
તારી કંચન વરણી કાયા
ગમે એને લાગી જાય જોઈને
અરે પેલી નજર માં માયા
હે તારા ડ્રેસ ની મેચિંગ નો પેર્યો શર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હે અલી તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હો તારા પગે પગે વેરુ ફુલડા
ખૂટે ફુલડા તો પાથરું દલડા
હો આ રામ ના દલડા ની રતન
કર્યા કરે આ દલ તારુ જતન
હે તને મંગમતો પેરી આયો શર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
એ બેબી તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
એ તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હે તને મંગમતો પેરી આયો શર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવત
હે તારા હાદી સાથે મેચિંગ નો પેર્યો શર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હે તુ મારી જુલેટ હુ રોમિયો
આજ જબરો માહોલ છે જામિયો
હે બેબી મારા દલડા ને ના કર તુ હર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હે બેબી તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હો આટીયોવાળી પાટીયોવાળી લાગે બઉ રૂપાળી
હે તમે થોડા થોડા કાબૂમાં
હે તમે થોડા થોડા
તમે થોડા થોડા મુખડા મલકાવો
આ છોકરા ના મનડા ડોલે
હે તમે બારી ની બાર થોડું તાકો
આ છોકરા ના મનડા ડોલે
શુ ઘડનારા એ તને ઘડી છે
તારી કંચન વરણી કાયા
ગમે એને લાગી જાય જોઈને
અરે પેલી નજર માં માયા
હે તારા ડ્રેસ ની મેચિંગ નો પેર્યો શર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હે અલી તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
હો તારા પગે પગે વેરુ ફુલડા
ખૂટે ફુલડા તો પાથરું દલડા
હો આ રામ ના દલડા ની રતન
કર્યા કરે આ દલ તારુ જતન
હે તને મંગમતો પેરી આયો શર્ટ
તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
એ બેબી તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
એ તારા મારા પ્રેમ ની જબરી જમાવટ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon