Karo Kankuna - Mahendrasinh Vamaiya
Singer : Mahendrasinh Vamaiya , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Singer : Mahendrasinh Vamaiya , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Karo Kankuna Lyrics in Gujarati
| કરો કંકુના લિરિક્સ ગુજરાતીમાં
હે ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના... (૨)
હે તારા ગોળ ધાણા વેચાણા કરો કંકુના
હે કાળજુ મારુ બળે છે રૂડયુ મારુ રોવે છે... (૨)
તોય તને કહુ છુ કરો કંકુના
ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના...
હો અમારુ થાવુ હોય ભલેઇ થાતુ
તમારુ મુખડુ તમે રાખજો મલકતુ
હે ગોડી મારી હૈયે હેત રાખી તમે હરખે પરણજો
છોરીયે પગલા તમે હળવેરા ભરજો
હે હામે વિવા તારા છે ઓખ માં ઓહુ મારા છે... (૨)
તોય તને કહુ છુ કરો કંકુના
હે તારા ગોળ ધાણા વેચાણા કરો કંકુના...
હો દિલ ઉપર ગોડી પઠરો મેલજો
કઠણ કાળજા કરી ઓખડી ના પલાડજો
હો હો ઓ બકુ મારી વિતેલી વાતો હવે યાદ ના કરજો
અમને અમારા નશીબ પર મેલજો
હો તમે જીંદગી યાદ આવશો ભૂલ્યા ના ભૂલાશો
તોય તને કહુ છુ કરો કંકુના
હે ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon