Javu College Bus Ma Hare Lyrics in Gujarati | જવું કોલેજ બસમાં હારે લિરિક્સ ગુજરાતીમાં

Javu College Bus Ma Hare - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Rahul - Ravi
Lyrics : Jigar Jesangpura & Janak Jesangpura
Label - Saregama India Limited
 
Javu College Bus Ma Hare Lyrics in Gujarati
| જવું કોલેજ બસમાં હારે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો થઈ જઉં તૈયાર વેલા પરોઢીયે ફોન એનો આવે
હો થઈ જઉં તૈયાર વેલા પરોઢીયે ફોન એનો આવે
થઈ જઉં તૈયાર વેલા પરોઢીયે ફોન એનો આવે
જવું છે કૉલેજ એક બસ માં હારે હારે

હો બસ માં બેસી ફોન કરું આઈ ઊભી રે બારે
બસ માં બેસી ફોન કરું આઈ ઊભી રે બારે
જવું છે કૉલેજ એક બસ માં હારે હારે

હો બેઠા બાજુની સિટ મસ્ત પેર્યો પંજાબી ડ્રેસ
ગોળમટોળ ગાલ તારા જબરો લાગે ફેસ
બેઠા બાજુની સિટ મસ્ત પેર્યો પંજાબી ડ્રેસ
ગોળમટોળ ગાલ તારા જબરો લાગે ફેસ

હો મારું આપેલ પેન્ડલ ગળે મસ્ત લાગે તને
મારું આપેલ પેન્ડલ ગળે મસ્ત લાગે તને
તું સ્માઇલ એવી આપે ગોડાતુર થઈએ અમે
એ જવું છે કૉલેજ એક બસમાં હારે હારે

હો રોજ રાતે મેસેજમાં થાય સે એવી વાત
મેચિંગ કપડાં પેરી આવશું કોલેજમાં કાલ
હો હવાર માં વેલા એતો પોચ વાગે જાગે
જાગીને તરત એતો ફોન મને લગાવે

હો એક ક્લાસમાં ભેળાં લેક્ચર ભરીએ
તને જોઇને હરખ ના હમાય મારા હૈયે
એક ક્લાસમાં ભેળાં લેક્ચર ભરીએ
તને જોઇને હરખ ના હમાય મારા હૈયે

હો કોમ બધા પડતા મેલી આઈ જઉં તારી હારે
કોમ બધા પડતા મેલી આઈ જઉં તારી હારે
જવું છે કૉલેજ એક બસ માં હારે હારે
હો જવું છે કોલેજ એક બસમાં હારે હારે

હો વળતાં હેડતા આવતા આપણ મેઠિ વાતો કરીએ
કોલેજ ના બગીચામાં સેલ્ફી ભેળી લઈએ
હો વળતા વળ્યા ત્યારે એની હારે હારે જઈએ
એના હાથે મને એતો પકોડી ખવરાવે

હો બસમાં વાતો કરતાં કરતાં સ્ટેશન આઈ જાય
ખબર નથી પડતી સમય ચો વીતી જાય
બસમાં વાતો કરતાં કરતાં સ્ટેશન આઈ જાય
ખબર નથી પડતી સમય ચો વીતી જાય

હો આયુ સ્ટેશન ભોંય ઉતરીને બારીયેથી કરી હોન
આયુ સ્ટેશન ભોંય ઉતરીને બારીયેથી કરી હોન
રાખજે તારું ધ્યોન ઘેર પોંચીન કરજે ફોન
હો રાખજે તારું ધ્યોન ઘેર પોંચીન કરજે ફોન
હે હું રાખીશ મારું ધ્યોન તું રાખજે તારું ધ્યોન 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »