Dil Tu Jaan Tu Lyrics in Gujarati | દિલ તું જાન તું લિરિક્સ ગુજરાતીમાં

Dil Tu Jaan Tu - Aishwarya Majumdar
Singer : Aishwarya Majmudar , Lyrics : Janki Gadhvi & Gurnazar
Music : Chet Singh , Label : Jhankar Music
 
Dil Tu Jaan Tu Lyrics in Gujarati
| દિલ તું જાન તું લિરિક્સ ગુજરાતીમાં 
 
કેમ કહુ શુ માટે તુ
કેમ કહુ ને આવે સામે આવે તુ... (૨)
હાયે દિલ તુ જાન તુ મારી હર અદાતુ
તારા શિવાય મને કાય ના દેખાતુ 
દિલ તુ જાન તુ મારી હર અદાતુ
તારા શિવાય મને કાય ના દેખાતુ ... (૨)

મારા માં તુ રમતો ને તારા દિલ પર રાઝ કરું
આખો દિવસ વાલ કરે જે રાતો માં હુ યાદ કરું.. (૨)
ખોવાઈ ને તને મળી જાઉ
જુવે તુ ને ઢળી ઢળી જાઉ
હાયે દિલ તુ જાન તુ મારી હર અદાતુ
તારા શિવાય મને કાય ના દેખાતુ... (૨)

તારી સાથે સહેલી સેહલી આ ડગર લાગે છે
તારી વાતો વાલી વાલી ને મધુર લાગે છે
સૌથી સુંદર જેમ હુ છુ એ નજર લાગે છે
થાકી પાકી જયા હુ આવુ તુ એ ઘર લાગે છે
તારા પગલે પગલે હુ ચાલુ છુ 
તુ કહે જે પણ બધુ માનુ છુ
હાયે દિલ તુ જાન તુ મારી હર અદાતુ
તારા શિવાય મને કાય ના દેખાતુ ... (૨)

હાયે દિલ તુ જાન તુ મારી હર અદાતુ
તારા શિવાય મને કાય ના દેખાતુ ...
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »