Sapna To Sapna Rai Gaya - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Viral Nayta & Vikram Abluva
Music : Dhaval Patel & Prabhat Thakor Undra , Label : Jhankar Music
Singer : Jigar Thakor , Lyrics : Viral Nayta & Vikram Abluva
Music : Dhaval Patel & Prabhat Thakor Undra , Label : Jhankar Music
Sapna To Sapna Rai Gaya Lyrics in Gujarati
| સપના તો સપના રઇ ગયા લિરિક્સ ગુજરાતીમાં
હે વિત્યા વર્ષો ને વાણલા વઈ જયા
હે વિત્યા વર્ષો ને વાણલા વઈ જયા
સપના તો મારા સપના રહી જયા
એ છાયે બેહતા એ ઝાડવા હુકાઈ ગયા
સપના તો મારા સપના રહી જયા
હે હતા કાચા રસ્તા એ થઇ ગયા રોડ
તોય હજુ ના થઈ તારી મારી જોડ
હો પણે બેસતા બોકડા તૂટી જયા
સપના તો મારા સપના રહી જયા
હો વિત્યા વર્ષો ને વાણલા વહી જયા
તોય સપના મારા સપના રહી જયા...
હો ભણવા જતા ભેળા એવુ નહીં લાગે નેહાળ
જયા લખ્યા તારા મારા નોમ એ પડી ગઈ દિવાલ
તારા મારા વાયેલા ઝાડ ને આજ આઈ ગયા છે ફળ
અધૂરા એ ઓરતા હજુ ના થયા સફળ
હો કરેલી આ વાતો તે ચમ કરી વિહારી
દૂર થયા પછી તને યાદ કેમ ના આઈ મારી
તમે હતા એવા માનેલા બદલાઈ જયા
સપના તો મારા સપના રહી જયા
હે વિત્યા વર્ષો ને વાણલા વહી જયા
સપના તો મારા સપના રહી જયા...
હો એક બે દાડા નહીં આતો થયા દશ બાર વર્ષ
આય ને હામે ઓ ગોરી તમે જોવાની તરસ
તારી વાટ જોવા માં થઈ છે ગોડા જેવી હાલત
તને જોયા વગર નહીં થાય મારા દીલ ને રાહત
ઓ થાય દુઃખવા દિલ માં આંખો રોવે છે કઠણ
મન ની માનેલ માલણ મળવા આય ને એકવાર
છેલ્લી તને જોઈ અમે રાજી થઇ જયા
હવે ભલે સપના સપના રહી જયા
છેલ્લી વાર મોઢુ તારુ જોઈ રાજી થઇ જયા
હવે સપના ભલે સપના રહી જયા...
હે વિત્યા વર્ષો ને વાણલા વઈ જયા
સપના તો મારા સપના રહી જયા
એ છાયે બેહતા એ ઝાડવા હુકાઈ ગયા
સપના તો મારા સપના રહી જયા
હે હતા કાચા રસ્તા એ થઇ ગયા રોડ
તોય હજુ ના થઈ તારી મારી જોડ
હો પણે બેસતા બોકડા તૂટી જયા
સપના તો મારા સપના રહી જયા
હો વિત્યા વર્ષો ને વાણલા વહી જયા
તોય સપના મારા સપના રહી જયા...
હો ભણવા જતા ભેળા એવુ નહીં લાગે નેહાળ
જયા લખ્યા તારા મારા નોમ એ પડી ગઈ દિવાલ
તારા મારા વાયેલા ઝાડ ને આજ આઈ ગયા છે ફળ
અધૂરા એ ઓરતા હજુ ના થયા સફળ
હો કરેલી આ વાતો તે ચમ કરી વિહારી
દૂર થયા પછી તને યાદ કેમ ના આઈ મારી
તમે હતા એવા માનેલા બદલાઈ જયા
સપના તો મારા સપના રહી જયા
હે વિત્યા વર્ષો ને વાણલા વહી જયા
સપના તો મારા સપના રહી જયા...
હો એક બે દાડા નહીં આતો થયા દશ બાર વર્ષ
આય ને હામે ઓ ગોરી તમે જોવાની તરસ
તારી વાટ જોવા માં થઈ છે ગોડા જેવી હાલત
તને જોયા વગર નહીં થાય મારા દીલ ને રાહત
ઓ થાય દુઃખવા દિલ માં આંખો રોવે છે કઠણ
મન ની માનેલ માલણ મળવા આય ને એકવાર
છેલ્લી તને જોઈ અમે રાજી થઇ જયા
હવે ભલે સપના સપના રહી જયા
છેલ્લી વાર મોઢુ તારુ જોઈ રાજી થઇ જયા
હવે સપના ભલે સપના રહી જયા...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon