Hey Maa Lyrics in Gujarati | હે માં લિરિક્સ ગુજરાતીમાં

Hey Maa - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : DJ Kwid & Gaurav Dhola
Lyrics : Janki Ghadhvi , Label- Saregama India Limited
 
Hey Maa Lyrics in Gujarati
| હે માં લિરિક્સ ગુજરાતીમાં
 
હે… માં

હે માં દિવડા જળકે, મન મલકે ને હૈયું હરખે
હે માં પગલા પાડજો, હવે વાટિયું ના જોવડાવશો
હે સરખે સરખી સાહેલડી લઈ
ખમકારા કરતા આવજો

હે અંબા આવો તો રમિયે,
ઉતરિયો ચાંદલિયો આગંણીયે
અંબા આવો તો રમિયે,
ઉતરિયા તારલીએ આગંણીયે

સૂની સૂની શેરીઓને સૂના સૂના છે મનડા
માડી તારા વિના અમે જ્યોત વગર ના દીવડા
હે માડી તારી જાજર જણકે માડી તારી કાંબી ખનકે
હે માડી તારી જાજર જણકે માડી તારી કાંબી ખનકે
હે સરખે સરખી સાહેલડી લઈ
ખમકારા કરતા આવજો

હે અંબા આવો તો રમિયે,
ઉતરિયા ચાંદલિયો આગંણીયે
અંબા આવો તો રમિયે,
ઉતરિયા તારલીએ આગંણીયે

હે વાગે રૂડી શરણાયું ને
વાગે વાગે ઢોલીડાના ઢોલ રે
માડી તારા દ્વારે ઊભા હવે દરવાજા ખોલ રે
માડી તારી જાલર જણકે,
માડી તારો હાવજ ડણકે
માડી તારી જાલર જણકે,
માડી તારો હાવજ ડણકે
ગબ્બર ગોખ થી ઉતરી રે માડી
ખમકારા કરતા આવજો

હે અંબા આવો તો રમિયે,
ઉતરિયો ચાંદલિયો આગંણીયે
અંબા આવો તો રમિયે,
ઉતરિયા તારલીએ આગંણીયે

હે માં…..  
  
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »