Mithi Mari Aakhdi Na Tara - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Lyrics : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
Singer : Ruchita Prajapati , Lyrics : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
Mithi Mari Aakhdi Na Tara Lyrics in Gujarati
| મીઠી મારી આંખડીના તારા લિરિક્સ ગુજરાતીમાં
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા.....(2)
પ્રાણ થકી પ્યારા પ્રભુ લાગો છો વ્હાલા(2)
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા.....(2)
રાજા દશરથ ઘેર જન્મ ધર્યો છે (2)
પિતાની આજ્ઞા પાળનારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
સરયૂ કિનારે કેવટ પાસે (2)
નાવિક પાસે નાવ માંગનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
શૂર્પણખાને મોહ થવાથી (2)
લક્ષ્મણે નાક કાન કાપ્યા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
સતી સીતાને મોહ થવાથી (2)
માયાવી મૃગ મારનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
વાલી વાનરને હણ્યો એકબાણે (2)
સુગ્રીવને સહાય આપનાર
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
રાજા રાવણને રણમાં રે રોળ્યો (2)
વિભીષણને રાજ્ય આપનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
શ્રી વલ્લભના સ્વામી શામળીયા (2)
ભક્તોની ભીડ ભાંગનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
હો...રામ પ્રાણ થકી પ્યારા.....(2)
પ્રાણ થકી પ્યારા પ્રભુ લાગો છો વ્હાલા(2)
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા.....(2)
રાજા દશરથ ઘેર જન્મ ધર્યો છે (2)
પિતાની આજ્ઞા પાળનારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
સરયૂ કિનારે કેવટ પાસે (2)
નાવિક પાસે નાવ માંગનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
શૂર્પણખાને મોહ થવાથી (2)
લક્ષ્મણે નાક કાન કાપ્યા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
સતી સીતાને મોહ થવાથી (2)
માયાવી મૃગ મારનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
વાલી વાનરને હણ્યો એકબાણે (2)
સુગ્રીવને સહાય આપનાર
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
રાજા રાવણને રણમાં રે રોળ્યો (2)
વિભીષણને રાજ્ય આપનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
શ્રી વલ્લભના સ્વામી શામળીયા (2)
ભક્તોની ભીડ ભાંગનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon