Kagvad Vadi Maa Ramva Padharo Lyrics in Gujarati | કાગવડવાળીમાં રમવા પધારો લિરિક્સ ગુજરાતીમાં

Kagvad Vadi Maa Ramva Padharo - Swati Prajapati
Singer : Swati Prajapati , Music : gaurang pala
Lyrics : Vishu Charan , Label : Swati Prajapati
 
Kagvad Vadi Maa Ramva Padharo Lyrics in Gujarati
| કાગવડવાળીમાં રમવા પધારો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે અમને આધાર ખોડલ એક તમારો
હે અમને આધાર ખોડલ એક તમારો
કાગવડ વાળી માં રમવા પધારો

નવ લાખ આયુ ને વંદન હજારો
નવલા આ નોરતા માં માત પધારો

હે ખરા ટાણે આવી ખબરુ રે લેજો
ભેડીયાવાળી માં આશિષ દેજો
હે ખરા ટાણે આવી ખબરુ રે લેજો
ભેડીયાવાળી માં આશિષ દેજો

હે સાતે બેનડીયુ સરતાજ અમારો
કાગવડ વાળી માં રમવા પધારો

હાથે ત્રિશુલ ધારી રાજપરાવાળી
માટેલિયા ધારે બેઠી મગર સવારી
હે હાથે ત્રિશુલ ધારી રાજપરાવાળી
માટેલિયા ધારે બેઠી મગર સવારી

એ હાલ માડી હાલ તને તેડવા આવ્યા રે
કાગવડ પરિવાર ના તને તેડા આવ્ય રે
હાલ વાલુડા હાલ હુ તો હમણાં આવું રે
આઠમ ની રાતે હુ તો દોડી આવુ રે

હે ખમ્મા ખમ્મા મા ને જાજી ખમ્મા
કાગવડ વાળી ને ઘણી ખમ્મા
હે નોરતા ની રાતે માં આવે રમવા
કાગવડ વાળી ને ઘણી ખમ્મા

હે કાલા ભેડિયા વાડી માડી
હે કાલા ભેડિયા વાળી
ત્રણે લોકે પડે છે તાળી
આવી આશો ની રાત અજવાળી
મા કાગવડ વાળી ને ભાડી

હે હાકલે હોંકારે આવે આવે
હાકલે હોંકારે આવે
મારા સુખ ના દિવસો લાવે
વિશુ ચારણ ગુણલા ગાવે

માં કાગવડ વાળી આવે
માં કાગવડ વાળી આવે
માં કાગવડ વાળી આવે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »