Juvanadi - Pankaj Mistry
Singer & Lyrics : Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music

Juvanadi Lyrics in Gujarati
| જુવાનડી લિરિક્સ ગુજરાતીમાં
જોઈ આજ મેં નાર જોરદાર જુવાનડી બહુ રુપાળી
તને જોઈને આંખો થઈ ચાર જુવાનડી બહુ રુપાળી
હો પેરી ચણીયા ચોળી આંખે કાજળ કાળી...(૨)
ઘમ્મર ઘાઘરો તારો ઘેરદાર કે ચૂંદડી લટકાળી
અરે જોઈ આજ મેં નાર જોરદાર જુવાનડી બહુ રુપાળી...
આંખો મેં તારી મેં જોયુ શાન ભાન બધુ મારું ખોયું
નજરાણું આ રૂપ નો નજરો નજર મેતો જોયુ...(૨)
અરે ઓ રુપાળી તેતો માયા લગાડી...(૨)
ઘમ્મર કંદોરો લગાવે ચાંદ ચાર કે ચાટકાંતી ચાલ તારી
હા આ આ જોઈ આજ મેં નાર જોરદાર જુવાનડી બહુ રુપાળી...
વાતો કરવી ઘણી ઘણુ બધુ મારે તને કેવુ
તુજો માની જાય તો તારી જોડે મારે રેવુ...(૨)
અરે અરે હાભળ છોડી તારી મારી જોડી...(૨)
જબ્બર જોમશે કરશો ના વાર રમી લઈયે રંગતાળી
હો ઓ ઓ જોઈ આજ મેં નાર જોરદાર જુવાનડી બહુ રુપાળી...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon