Dil Ma Dukh Bharelu Chhe Lyrics in Gujarati | દિલમાં દુઃખ ભરેલું છે લિરિક્સ ગુજરાતીમાં

Dil Ma Dukh Bharelu Chhe - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Janak Jesangpura & Jigar Jesangpura
Music : Jackie Gajjar , Label : Jhankar Music 
 
Dil Ma Dukh Bharelu Chhe Lyrics in Gujarati
| દિલમાં દુઃખ ભરેલું છે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ભલે બાર થી હોય અમારા ચેહરા હસતા..(૩)
પણ દિલ માં તો દુઃખ ભરેલુ છે 
હો જેને પ્રેમ કરતા એ જોવા નથી મળતા...(૨)
ના થવાનુ મારી જોડે થયેલુ છે
હો એની ને મારી હતી જુદી પ્રેમ કહાની
હું એનો દિવાનો એ હતી મારી દિવાની...(૨)
હો પ્રેમ કરેલો ના ભૂલાય યાદ કરી રડતા...(૨)
હૈયા માં મારા એનુ નામ લખેલુ છે
હો ઓ ઓ ઓ હૈયા માં મારા ખાલી દુઃખ ભરેલુ છે

હો પોતાના માણસ આગળ બધુ કઈ લેતા
હવે કોને કેવુ એકલા રડી લેતા
હો ઓ ઓ ઓ મારા વગર એક પળ પણ ના રેતા
શું થયુ એમને આજ મારી ખબર પણ લેતા
હો શું થયુ અચાનક મને ના પડી ખબર
કરુ છુ ફોન એમ કહી નંબર બદલી દીધો..(૨)
હો પેલા જોવા માટે મરતા હવે નજરે નથી પડતા...(૨)
મેતો એનુ હસતુ મુખ જોયેલુ છે 
હો ઓ ઓ ઓ મારા માટે એનુ હસતુ મુખ જોયેલુ છે 

હો ઓ ઓ વાત ના કરો તો વાત કરવા જગડતા 
મને હજુ યાદ છે મારા પર બહુ મરતા 
હાય એ એ ક્યાં જતા રહ્યા મારી કદર કરનારા
હવે કેમ જીવતા હશે વીના રે અમારા
હો હસતા રહેવાનું ખાલી કરીયે દેખાવ
બાકી અમે જાણીયે શું અમારા હાલ....(૨)
ભલે બાર થી હોય અમારા ચેહરા હસતા...(૨)
પણ દિલ માં તો દુઃખ ભરેલુ છે 
હો ઓ ઓ ઓ દિલ માં તો અમારા એનુ નામ લખેલુ છે.
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »