56 Pagathiye Betho Shamlo Lyrics in Gujarati |૫૬ પગથીયે બેઠો શામળો લિરિક્સ ગુજરાતીમાં

56 Pagathiye Betho Shamlo - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Anil Mir & Rahul Dafda
Music : Sunil Thakor & Jagdish Thakor , Label : Jhankar Music
 
56 Pagathiye Betho Shamlo Lyrics in Gujarati
|૫૬ પગથીયે બેઠો શામળો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મારા વાલા મારા વાલા 
વિહામાં હે મારા વાલા... (૨)
મોહન મોરલી વાળો રે હે એ એ એ 
મોહન મોરલી વાળો કાનો મારો કામણગારો રે
છપ્પન પગથીયે બેઠો શામળો 
માણિગર મોર પીછા રે દેવ મારો દ્વારકાવાળો રે
છપ્પન પગથીયે બેઠો શામળો 
હે વાલો છપ્પન પગથીયે બેઠો શામળો 
હે વાલો દરિયા ના કાઠે બેઠો શામળો... 

હે એ એ હે મારા વાલા
હે એ એ પેલા રે પગથીયે બેઠો મારો પાલનહારો 
બીજા રે પગથીયે બેઠો બાળ રે ગોપાલ
હો તીજા રે પગથીયે નાથ ત્રિભોવન નો મારો 
ચોથા રે પગથીયે મારો ચીત ચોરનારો
પાંચ પિતાબર વાળો રે સઠે શ્રી કૃષ્ણ કાળો રે
છપ્પન પગથીયે બેઠો શામળો 
હે વાલો છપ્પન પગથીયે બેઠો શામળો હો ઓ ઓ
હે સાતમે પગથીયે બેઠો સુદર્શન ધારી 
આઠમે પગથીયે બેઠો મારો રે મોરારી 
હો નવમે પગથીયે બેઠો નંદજી નો લાલો 
દશમે પગથીયે બેઠો મધુર બંસીવાળો 
માયાળુ આ માવો મીઠો રે બાધા પગથીયે દીઠો રે
છપ્પન પગથીયા વાળો શામળો
હે વાળો છપ્પન પગથીયા વાળો શામળો હો ઓ ઓ...

હે એ એ માર વાલા 
હે એ મારો તારો નહીં આખી દુનિયા નો રખેવાળ 
છપ્પન પગથીયે બેઠો જગનો જાગીરદાર 
હે ઊંચા રે આંભલીયે તારી ધજા રે લેરા
જોતા તારા દેવળ મારી દુનિયા પુરી થાતી 
ખાલી એને મળવા જાજો રે માગ્યા વિલા આપે કેરો રે
છપ્પન પગથીયે બેઠો શામળો 
હે વાલો છપ્પન પગથીયે બેઠો શામળો 
હે વાલો છપ્પન પગથીયે બેઠો શામળો હો ઓ ઓ... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »