Yaado Na Vadal Chhaya Lyrics in Gujarati | યાદોના વાદળ છાયા લિરિક્સ ગુજરાતીમાં

Yaado Na Vadal Chhaya - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Janak Jesangpura & Jigar Jesangpura , Music : Ravi - Rahul , Label : Jhankar Music
 
Yaado Na Vadal Chhaya Lyrics in Gujarati
| યાદોના વાદળ છાયા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો વરહાળુ  વાયરા વાયા યાદો ના વાદળ છાયા... (૨)
વરહાલુ વાયરા વાયા રે યાદો ના વડાલ છાયા
વરહાળુ વાયરા વાયા રે હે એ એ યાદો ના વાદળ છાયા
હો તમે મને યાદ આયા રે હે એ એ આંખે મારી આંશુ આયા રે
હો યાદ આઈ એ તારીખ જ્યારે છૂટા પડયાતા
ઉભો છુ એ જગ્યા એ છેલીવાર જયા મળ્યાતા
હો વરહાદ પાડવા માંડ્યો રે હે એ એ એ
તને યાદ કરી  રડયો રે... (૨)

હો ચમકે છે વિજળી ને કાળા ભમ્મર વાદળ
વરહાદ ની હારે હારે પલળે મારા પાપણ
હો ભુલી ગઈ છોના છોના મળતા ગોમ ના પાદર
નથી મળતી તુ નથી મળતા તારા વાવળ
હો રહી જયો હુ તારા પ્રેમ નો તરસ્યો
મન મુકી ને વરહાદ આજે બહુ વરર્સ્યો
રોમ કેવા લેખ લખ્યા રે હે એ એ એ..(૨)
પ્રેમ હોવા છતા ના મળ્યા રે
હો મારો હાચો પ્રેમ હોવા છતા ના મળ્યા રે....

હો ગયા રે વરહ જેમ પલડવુ તારી સાથે
આવી જાને એનો એ પ્રેમ છે તારી માટે
હો તારા નોમ વાળુ ટેટૂ દોરેલુ મારા હાથે
મળે જો તુતો રોવુ છે ભરીને બાથે
હો શુ દોસ આપુ તને દોસ તકદીરના 
નઇ લખી હોય તને મારી લકીરમાં
હો યાદો માં જીંદગી જાશે રે હે એ એ એ...(૨)
હો ઓ ઓ ઓ કયા ભવે ભેટો થાશે રે ...(3) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »