O Rupadi Nakhradi Lyrics in Gujarati | ઓ રૂપાળી નખરાળી લિરિક્સ ગુજરાતીમાં

O Rupadi Nakhradi - Kaushik Bharwad & Tejal Thakor
Singer :- Kaushik Bharwad & Tejal Thakor , Lyrics :- Jashvant Gangani
Music :- Vishal Vaghewari - Sunil Vaghewari Label :- ‪Studio Saraswati‬ 
 
O Rupadi Nakhradi Lyrics in Gujarati
| ઓ રૂપાળી નખરાળી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી
હો પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી
પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી
ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી

હે તું છે મારો મુરલીધર હું રાધા પ્યારી પ્યારી
તું છે મારો મુરલીધર હું રાધા પ્યારી પ્યારી
ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી
ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી

હે… ચંદ્ર સરીખું તેજ રૂપાળું કંચન વરણી કાયા
શમણે આવી સાદ કરે મધરાતે લગાડે માયા
ચંદ્ર સરીખું તેજ રૂપાળું કંચન વરણી કાયા
શમણે આવી સાદ કરે મધરાતે લગાડે માયા

હાનાં કરતા હળવેથી અલ્યા પ્રિતું રે બંધાણી
હાનાં કરતા હળવેથી અલ્યા પ્રિતું રે બંધાણી
ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી

પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી
પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી
ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી
ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી

હો પ્રીતનું તરસ્યું મનડું મારું વાલમ પૂછે તુંજને
મૌસમ આવી મળવાની હવે ક્યારે મળીશું કેને
પ્રીતનું તરસ્યું મનડું મારું વાલમ પૂછે તુંજને
મૌસમ આવી મળવાની હવે ક્યારે મળીશું કેને

હે ઓરા આવો મનગમતા મારા રુદિયાના કેરા રાણી
હે ઓરા આવો મનગમતા મારા રુદિયાના કેરા રાણી
ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી

તું મારો મણિધર ને હું તારી નાર નવેલી
તું મારો મણિધર ને હું તારી નાર નવેલી
ઓ રૂપાળા ભરવા મારે તારા ઘરના પાણી
ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી
ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »