Sodi Cham Sharmay Chhe Lyrics in Gujarati | સોડી ચમ શરમાય છે લિરિક્સ ગુજરાતીમાં

Sodi Cham Sharmay Chhe - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Darshan Baazigar
Music : DJ Kwid & Gaurav Dhola , Label : Rameshwar Digital
 
Sodi Cham Sharmay Chhe Lyrics in Gujarati
| સોડી ચમ શરમાય છે લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓ તારી હાટુ સોના શણગાર લાવી દઉં
કે પગ માં રણજણ કરતી પાયલ પહેરાવી દઉં
ઓ તારી હાટુ સોના શણગાર લાવી દઉં
કે પગ માં રણજણ કરતી પાયલ પહેરાવી દઉં

તારા મોઢે થી આઈ લવ યૂ મારે હાંભળવું છે
મને પ્રેમ કરે કે નઈ એ મારે જાણવું છે

એ સોડી તું ચમ શરમાય છે
જોઈ તને ફૂલ કરમાય છે
તું ચમ શરમાય છે હા

એ સોડી તું ચમ શરમાય છે
જોઈ તને ફૂલ કરમાય
તું ચમ શરમાય છે હા

હે તમે કંચન સી કાયા નું કરશો રે શું
કહેવું આ આશિક નું માનીલે તું
હા પાડવા માં તું અરે વિચારે છે શું
પ્રેમ ની ભાષા નકારે છે તું

અરે શાને કરે છે તું નખરા
તારી જાત ને સમજે શકીરા
મને ઈગનોર કરે તું શાને
અરે હવે તો તું માની જાને

એ સોડી તું ચમ શરમાય છે
જોઈ તને ફૂલ કરમાય છે
તું ચમ શરમાય છે હા

એ સોડી તું ચમ શરમાય છે
જોઈ તને ફૂલ કરમાય
તું ચમ શરમાય છે હા

હે તારો ચેહરો થયો મારી આંખો માં ફિટ
અરે દિલ કરે ફોટો કરું તારો ક્લિક
હવે બઉ થયું લેટ ના કરાવતું વેટ
મારી હારે હવે તું થઈ જાને સેટ

અરે ક્યાં સુધી ફિલ્ડિંગ ભરાવિશ
તારી પાછળ મને ના દોડાવીશ
ડેટ મળવાની ક્યારે તું આપીશ
અરે હવે તો તું માની જાને

અલી સોડી તું ચમ શરમાય છે
જોઈ તને ફૂલ કરમાય છે સોડી
તું ચમ શરમાય છે હા

એ સોડી તું ચમ શરમાય છે
જોઈ તને ફૂલ કરમાય છે સોડી
તું ચમ શરમાય છે હા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »