Agar Tum Sath Ho - Kajal Maheriya , Kaushik Bharwad
Singer : Kajal Maheriya & Kaushik Bharwad , Music : DJ KWID & Gaurav Dhola
Lyrics : Anil Meer & Janki Gadhav & Rahul Dafda
Label- Saregama India Limited
Singer : Kajal Maheriya & Kaushik Bharwad , Music : DJ KWID & Gaurav Dhola
Lyrics : Anil Meer & Janki Gadhav & Rahul Dafda
Label- Saregama India Limited
Agar Tum Sath Ho Lyrics in Gujarati
| અગર તુમ સાથ હો લિરિક્સ ગુજરાતીમાં
હા અમી ના ઓડકાર આવે ભલે મને અડધો રોટલો ખવ
મોટા મહેલ મારે ના જોવે તારા નેહડે રાજી રહું
અમી ના ઓડકાર આવે ભલે મને અડધો રોટલો ખવ
મોટા મહેલ મારે ના જોવે તારા નેહડે રાજી રહું
તડકો છાંયડો આવે જીવનમાં હસતા સહી લવ
તડકો છાંયડો આવે જીવનમાં હસતા સહી લવ
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
હો પૂનમ નો પેલો ચાંદ સમરમાય
તું જાણે મારી વાહલી મલકાય (૨)
હો પૂનમનો પેલો ચાંદ સમરમાય
તું જાણે મારી વાહલી મલકાય
પૂનમનો પેલો ચાંદ સમરમાય
તું જાણે મારી વાહલી મલકાય
નાણા થઈ નહીં ભલે, હું રાજા તારા પ્રેમનો
તારાથી છું ધનવાન
દુનિયા જીતી લાવું તારા પગમાં ધરી દવ
દુનિયા જીતી લાવું તારા પગમાં ધરી દવ
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
ઓ જાણે છે તું જીવથી વહાલો
ઓ સજની તું તો જીવ છે મારો
ઓ જાણે છે તું જીવથી વહાલો
ઓ સજની તું તો જીવ છે મારો
તારાથી છે ખુશી
અરે તારાથી જિંદગી
તારાથી છે મારી જાન
તડકો છાંયડો આવે જીવનમાં હસતા સહી લવ
દુનિયા જીતી લાવું તારા પગમાં ધરી દવ
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
મોટા મહેલ મારે ના જોવે તારા નેહડે રાજી રહું
અમી ના ઓડકાર આવે ભલે મને અડધો રોટલો ખવ
મોટા મહેલ મારે ના જોવે તારા નેહડે રાજી રહું
તડકો છાંયડો આવે જીવનમાં હસતા સહી લવ
તડકો છાંયડો આવે જીવનમાં હસતા સહી લવ
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
હો પૂનમ નો પેલો ચાંદ સમરમાય
તું જાણે મારી વાહલી મલકાય (૨)
હો પૂનમનો પેલો ચાંદ સમરમાય
તું જાણે મારી વાહલી મલકાય
પૂનમનો પેલો ચાંદ સમરમાય
તું જાણે મારી વાહલી મલકાય
નાણા થઈ નહીં ભલે, હું રાજા તારા પ્રેમનો
તારાથી છું ધનવાન
દુનિયા જીતી લાવું તારા પગમાં ધરી દવ
દુનિયા જીતી લાવું તારા પગમાં ધરી દવ
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
ઓ જાણે છે તું જીવથી વહાલો
ઓ સજની તું તો જીવ છે મારો
ઓ જાણે છે તું જીવથી વહાલો
ઓ સજની તું તો જીવ છે મારો
તારાથી છે ખુશી
અરે તારાથી જિંદગી
તારાથી છે મારી જાન
તડકો છાંયડો આવે જીવનમાં હસતા સહી લવ
દુનિયા જીતી લાવું તારા પગમાં ધરી દવ
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
અગર તુમ સાથ હો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon