Tu Lakho Ma Ek Hati Lyrics in Gujarati | તુ લાખોમા એક હતી લિરિક્સ ગુજરાતીમાં

Tu Lakho Ma Ek Hati - Gopal Bharwad & Tejal Thakor
Singer :- Gopal Bharwad & Tejal Thakor
Lyrics :- Jashvant Gangani , Music :- Vishal Vagheshwari
Label  :- ‪Studio Saraswati‬ 
 
Tu Lakho Ma Ek Hati Lyrics in Gujarati
| તુ લાખોમા એક હતી લિરિક્સ ગુજરાતીમાં
 
તું લાખોમાં એક હતી..
તારી યાદો ભુલાતી નથી (૨)
નથી મન લાગતું  હવે કેને શું કરું (૨)
મને કંઈ સમજાતું નથી
તારી યાદો ભુલાતી નથી
તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી
                         
હો હો.. મધમીઠી નજરું થી પ્રીત કસુંબો પાતી રે (૨)
સપનામાં સામે મળી મનગમતું મલકાતી રે..
તું છે મારી બંદગી તારા વિના જીંદગી (૨)
એકપળ પણ જીવાતી નથી
તારી યાદો ભુલાતી નથી
તું લાખોમાં એક હતી તારી યાદો ભુલાતી નથી   
                      
હો હો..પચરંગી પ્રેમ તણી પાંખો થઈ તું આવી રે (૨)
આથમતા જીવનમાં નવી જીંદગી લાવી રે..
મારું મંદિર તું..
નીત અરજ કરું..(૨)
આવો પ્રેમની થઈ ને પરી તારી યાદો ભુલાતી નથી..
તું લાખોમાં એક હતી..
તારી યાદો ભુલાતી નથી..
તારી યાદો ભુલાતી નથી..(૨)  

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »