Mann Veragi - Jigardan Gadhavi & Janki Gadhavi
Singer : Jigardan Gadhavi & Janki Gadhavi
Lyrics : Janki Gadhavi , Music : DJ KWID & Gaurav Dhola
Label : T-Series
Singer : Jigardan Gadhavi & Janki Gadhavi
Lyrics : Janki Gadhavi , Music : DJ KWID & Gaurav Dhola
Label : T-Series
Mann Veragi Lyrics in Gujarati
| મન વૈરાગી લિરિક્સ ગુજરાતીમાં
ખાલી ખાલી છે જીંદગી
તારા વિના બધું ભરમ વહેમ છે
જાવા નાં દઉં દૂર કદી
જો આવીને કહે કે તું પ્રેમ છે
વર્ષો ના જખમ ભરી જાય
દર્દોનું મલમ મળી જાય
જો તારી મારી આંખ મળે ને કહે તું કેમ છે
વર્ષો ના જખમ ભરી જાય
દર્દોનું મલમ મળી જાય
જો દોડી આવે બાહો માં મારી
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
હું શું હતો ને શું નથી
તારા વિના હું હું નથી
જ્યાં તું મળી હતી
હજુ ત્યાં નો ત્યાં જ છું
હું શું હતો ને શું નથી
તારા વિના હું હું નથી
જ્યાં તું મળી હતી
હજુ ત્યાં નો ત્યાં જ છું
તરસ્યા ને નદી મળી જાય
જો ક્યાંક કદી મળી જાય
ને તારી મારી આંખ મળે ને કહે તું કેમ છે
તરસ્યા ને નદી મળી જાય
જો ક્યાંક કદી મળી જાય
ને કહી દે કે ક્યાંય નથી તું ગઈ
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
તારા વિના બધું ભરમ વહેમ છે
જાવા નાં દઉં દૂર કદી
જો આવીને કહે કે તું પ્રેમ છે
વર્ષો ના જખમ ભરી જાય
દર્દોનું મલમ મળી જાય
જો તારી મારી આંખ મળે ને કહે તું કેમ છે
વર્ષો ના જખમ ભરી જાય
દર્દોનું મલમ મળી જાય
જો દોડી આવે બાહો માં મારી
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
હું શું હતો ને શું નથી
તારા વિના હું હું નથી
જ્યાં તું મળી હતી
હજુ ત્યાં નો ત્યાં જ છું
હું શું હતો ને શું નથી
તારા વિના હું હું નથી
જ્યાં તું મળી હતી
હજુ ત્યાં નો ત્યાં જ છું
તરસ્યા ને નદી મળી જાય
જો ક્યાંક કદી મળી જાય
ને તારી મારી આંખ મળે ને કહે તું કેમ છે
તરસ્યા ને નદી મળી જાય
જો ક્યાંક કદી મળી જાય
ને કહી દે કે ક્યાંય નથી તું ગઈ
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon