Jogni Lyrics in Gujarati | જોગણી લિરિક્સ ગુજરાતીમાં

Jogni - Manasi Parekh & Bhoomi Trivedi
Singer : Manasi Parekh & Bhoomi Trivedi
Music : Parthiv Gohil , Lyrics : Bhoomi Trivedi
Label : Gujarati Jalso
 
Jogni Lyrics in Gujarati
| જોગણી લિરિક્સ ગુજરાતીમાં
 
આવી રે આવી રે જોગણી
લાવી રૂડી રાતે રે જોગણી
આવી રે આવી રે જોગણી
લાવી રૂડી રાતે રે જોગણી

સામે ની પોલે ગોરણીયુ બોલે
આવી આવી
ઝાકમ તે જોલી ગરવે સૌ ડોલે
આવી આવી
રુમતી ઝુમતી આવી વેળા ગમતી આવી
રુમતી ઝુમતી આવી સખી વેળા ગમતી આવી

કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે
કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે
કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે
કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે

નોરતા આવ્યા ને મનડા ના ઓરતા જાગ્યા
ચોકે તે દિવડા જગમગતા તારલિયા લાગ્યા
લઇ ઘેર ઘૂમર રંગી કેસરીયો રંગ કઈ આવી આવી
આઠમ ની રાતે રાતરાણી મલંગ થઈ લાવી લાવી

ઝુમતી ઝુમતી આવી સખી ગરબે ગુમતી આવી
રુમ ઝુમ ઘૂમતી આવી સખી ગરબે ગુમતી આવી
કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે
કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે
કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે
કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે

ચોક ચોસઠ જોગણીયુ ના દિવડા પ્રગટાઓ
આવે માડી રૂમઝુમતી રથડે રણકતી
મ્હાલે મ્હાલે ચાલી માલાપતી મલકાતી
ઉડે અબીલ ગુલાલ રસ ઉમંગ નો થાળ
કાંબી કદલા શોભે ને કરે અસુર સંહાર

આવો આવો આવો માડી પધરામણી કરાવું
ત્રણ લોક ને ઓવરણાઓ હું લેવડાવુ
ગામ ઉમટ્યા ને લોકો જો ને રાહડે રમે
ફળ્યા જનમો જનમ આવી નોરતા ની રાત
લાગ્યો નેગડા નો મેળો માડી મમતા તે કેરો
માડી તારો રે સંગાથ જાણે જગત નો નાથ

કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે
કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે
કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે
કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »