Bhagude Avsar - Umesh Barot & Sagardan Gadhvi
Singer - Umesh Barot & Sagardan Gadhvi
Music - Dhaval Kapadiya , Lyrics - Kavi K.Dan
Label - Bharat Bhammar
Singer - Umesh Barot & Sagardan Gadhvi
Music - Dhaval Kapadiya , Lyrics - Kavi K.Dan
Label - Bharat Bhammar
Bhagude Avsar Lyrics in Gujarati
| ભગુડે અવસર લિરિક્સ ગુજરાતીમાં
મોગલ માંના ભગુડે અવસર આવ્યો
ઉત્સવ મોંઘા મુલનો રે લોલ…
માડી અમારા હૈયા હરખ્ હિલોળે..
એ દિવસ મોઘામુલનો રે લોલ..
માડી તારી આરતી ના અજવાળા
આભલીયે જેમ તારલાં રે લોલ..
હે જગમગ જબકે સુરજ ચાંદો
માડી તારા મંદિરીયે રે લોલ..
માડી તુ છો ભક્તો ભિડ ભાંગનારી
મોગલ અમારી માવડી રે લોલ..
મોગલ માં માના આંગણે અવસર આવ્યો…
માડી તારા હોમ હવનના ધુમાડે
દેવો ના તેદી દર્શન થયા રે લોલ..
આવે માડી નવલાખું નેજાળી
ખમ્મા ખમ્મા ના ખમકારે રે લોલ..
મોગલ તારા દર્શને દુખડા ભાગે ..
રાજી સૌને રાખતી રે લોલ ..,
મોગલ માંના આંગણે ……
મોગલ તારી મંગલ મુરતી ભાળું
હૈયે હેમાળાની ટાઢક વળે રે લોલ
હે માડી આજ કે દાનની કલમુ હાલી
મોગલ તારી મહેરબીની રે લોલ..
હે માડી તું છો ચારણ કુળ અવતારી
મોગલ મારી માવડી રે લોલ..
મોગલ માંના આંગણે અવસર આયો…
ઉત્સવ મોંઘા મુલનો રે લોલ…
માડી અમારા હૈયા હરખ્ હિલોળે..
એ દિવસ મોઘામુલનો રે લોલ..
માડી તારી આરતી ના અજવાળા
આભલીયે જેમ તારલાં રે લોલ..
હે જગમગ જબકે સુરજ ચાંદો
માડી તારા મંદિરીયે રે લોલ..
માડી તુ છો ભક્તો ભિડ ભાંગનારી
મોગલ અમારી માવડી રે લોલ..
મોગલ માં માના આંગણે અવસર આવ્યો…
માડી તારા હોમ હવનના ધુમાડે
દેવો ના તેદી દર્શન થયા રે લોલ..
આવે માડી નવલાખું નેજાળી
ખમ્મા ખમ્મા ના ખમકારે રે લોલ..
મોગલ તારા દર્શને દુખડા ભાગે ..
રાજી સૌને રાખતી રે લોલ ..,
મોગલ માંના આંગણે ……
મોગલ તારી મંગલ મુરતી ભાળું
હૈયે હેમાળાની ટાઢક વળે રે લોલ
હે માડી આજ કે દાનની કલમુ હાલી
મોગલ તારી મહેરબીની રે લોલ..
હે માડી તું છો ચારણ કુળ અવતારી
મોગલ મારી માવડી રે લોલ..
મોગલ માંના આંગણે અવસર આયો…
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon