Bewafa Ae Bewafa Revana Lyrics in Gujarati | બેવફા એ બેવફા લિરિક્સ ગુજરાતીમાં

Bewafa Ae Bewafa Revana - Gopal Bharwad
Singer : Gopal Bharwad
Lyrics : Harshad Mer & Prakash Jaygoga
Music : Dipesh Chavda , Label: T-Series
 
Bewafa Ae Bewafa Revana Lyrics in Gujarati
| બેવફા એ બેવફા લિરિક્સ ગુજરાતીમાં
 
હો જેના દિલમાં હોય દગો એ પ્રેમ શું કરવાના

હો જેના દિલમાં હોય દગો એ પ્રેમ શું કરવાના
દિલમાં હોય દગો એ પ્રેમ શું કરવાના

હો જે બેવફા છે એ બેવફા રેવાના

હો જે મારા ના થયા બીજાના શું થવાના
મારા ના થયા બીજાના શું થવાના

હો જે બેવફા છે એ બેવફા રેવાના

હો સાથે રેવાવાળા સાથ છોડી જાય છે
ત્યારે હાચા પ્રેમની બદનામી થાય છે

હો જે નથી સુધર્યા એતો નથી સુધરવાના
નથી સુધર્યા એતો નથી સુધરવાના

હો જે બેવફા છે એ બેવફા રેવાના

હો જે બેવફા છે એ બેવફા રેવાના

હો માંગે એ લાવતા જીવ પણ આપતા
હાચુ કઉ તો હાથની હથેળીમાં રાખતા
હો એને કોઈ વાતની ખોટ નાં પાડતાં
હંમેશા એને અમે ખુશ જોવા માંગતા

હો દાડો ઉગે ને રોજ બેવફાઈ થાય છે
જિંદગીની તો પથારી ફરી જાય છે

હો જે આપણા નથી એને યાદ શું કરવાના
આપણા નથી એને યાદ શું કરવાના

હો જે બેવફા છે એ બેવફા રેવાના

હો જે બેવફા છે કાયમ બેવફા રેવાના

હો બેવફાઈ કરી શું આયું તારા હાથમાં
બદનામ થઈ ગયા અમે આખા ગામમાં

હો તારા જેવા દગાબાઝ મારા શું કામના
ભોગવો હવે તમે આયા છો ઘાટમાં

હો બેવફા જોડે જ્યારે બેવફાઈ થાય છે
આંશુ લૂછનારું ત્યારે કોઈ નાં હોય છે

હવે ક્યાં ગયા એ બધા આશિકો તમારા
ક્યાં ગયા એ બધા આશિકો તમારા
હો જે બેવફા છે એ બેવફા રેવાના

હો તમે બેવફા હતા ને બેવફા રેવાના

હા તમે બેવફા હતા ને બેવફા રેવાના 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »