Fariyaad Lyrics in Gujarati

Fariyaad
Singers:- Krishna Kali & Sachin–Jigar
Music :- Sachin–Jigar , Lyrics:- Bhargav Purohit
Label :- Zee Music Company
 
Fariyaad Lyrics in Gujarati
| ફરિયાદ લિરિક્સ ગુજરાતીમાં |
 
આ ફરિયાદ છે કે આ સવાલ છે
આંખો દેખાડતી નથી એ સાચો હાલ છે
એ તરસાવતા રહે હું વરસાવતી રહું
એ તરસાવતા રહે હું વરસાવતી રહું

મારું કઈ માનતું નથી આ કેવું વાલ છે
આંખો દેખાડતી નથી એ સાચો હાલ છે

મારા જે સૂર છે એનાથી દૂર છે
મારા જે સૂર છે એનાથી દૂર છે
મારી જે સાથમાં નથી એનો એ તાન છે
મારી જે સાથમાં નથી એનો એ તાન છે

આ ફરિયાદ છે કે આ સવાલ છે
એ તરસાવતા રહે હું વરસાવતી રહું
એ તરસાવતા રહે હું વરસાવતી રહું

મારું કઈ માનતું નથી આ કેવું વાલ છે
આ ફરિયાદ છે કે આ સવાલ છે

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »