London Ke Limbdi - Falguni Pathak
Singer : Falguni Pathak & Mehul Surti
Lyrics : Bhargav Purohit , Music : Mehul Surti
Label : Everest Iraada Gujarati
Singer : Falguni Pathak & Mehul Surti
Lyrics : Bhargav Purohit , Music : Mehul Surti
Label : Everest Iraada Gujarati
London Ke Limbdi Lyrics in Gujarati
લંડન કે લીંબડી લિરિક્સ ગુજરાતીમાં
ઉંબરો લિરિક્સ ગુજરાતીમાં |
ઉંબરો લિરિક્સ ગુજરાતીમાં |
બીજે ફાવે નહીં ભીત હવે વગડાવો ઢોલ
બહુ રાખી તે બંધ હવે પાંખો ને ખોલ
આજે તું નીકળી જા સપના ની ખોજ માં
લંડન કે લીંબડી લંડન કે લીંબડી
લંડન કે લીંબડી તું તારી મોજ મા
બીજે ફાવે નહીં ભીત હવે વગડાવો ઢોલ
બહુ રાખી તે બંધ હવે પાંખો ને ખોલ
આજે તું નીકળી જા સપના ની ખોજ માં
લંડન કે લીંબડી લંડન કે લીંબડી
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
નાચી લે નાચવાના નાચી લે નાચવાના અરમાનો છે
નાચી લેવાનુ નાચી લેવાનુ કોઈ કેવાનું છે
નાચી લે નાચવાના અરમાનો છે
ક્યાથી લેવાનો કોઈ પરવાનો છે
નાચી લે નાચવાના નાચી લે નાચવાના અરમાનો છે
તું તારા પગલા ને થન ગણવા દે
દુનિયા એ તાલ એમા ભડવાનુ છે
દુનિયા એ તાલ એમા ભડવાનુ છે
અલી દુનિયા એ તાલ એમા ભડવાનુ છે
જેને જે કહેવુ એ કહેવા તુ દે
ખુદ ની અંદર ખુદ ને રહેવા તુ દે
સરકી જાવે પણ તું નીચે થી મૌજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
બહુ રાખી તે બંધ હવે પાંખો ને ખોલ
આજે તું નીકળી જા સપના ની ખોજ માં
લંડન કે લીંબડી લંડન કે લીંબડી
લંડન કે લીંબડી તું તારી મોજ મા
બીજે ફાવે નહીં ભીત હવે વગડાવો ઢોલ
બહુ રાખી તે બંધ હવે પાંખો ને ખોલ
આજે તું નીકળી જા સપના ની ખોજ માં
લંડન કે લીંબડી લંડન કે લીંબડી
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
નાચી લે નાચવાના નાચી લે નાચવાના અરમાનો છે
નાચી લેવાનુ નાચી લેવાનુ કોઈ કેવાનું છે
નાચી લે નાચવાના અરમાનો છે
ક્યાથી લેવાનો કોઈ પરવાનો છે
નાચી લે નાચવાના નાચી લે નાચવાના અરમાનો છે
તું તારા પગલા ને થન ગણવા દે
દુનિયા એ તાલ એમા ભડવાનુ છે
દુનિયા એ તાલ એમા ભડવાનુ છે
અલી દુનિયા એ તાલ એમા ભડવાનુ છે
જેને જે કહેવુ એ કહેવા તુ દે
ખુદ ની અંદર ખુદ ને રહેવા તુ દે
સરકી જાવે પણ તું નીચે થી મૌજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
લંડન કે લીંબડી તું તારી મોજ મા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon