Tu Maaro Dariyo Lyrics in Gujarati

Tu Maaro Dariyo -  B Praak
Singer :- B Praak , Music :- Kedar & Bhargav
Lyrics :- Bhargav Purohit , Label :- KP & UD Motion Pictures
 
 
Tu Maaro Dariyo Lyrics in Gujarati
| તું મારો દરિયો લિરિક્સ ગુજરાતીમાં |
 
તું મારો દરિયોને કાંઠો ય તુ ,
તું આખો દરિયોને છાંટો ય તુ ,
તારી નઝર છે દરદનું મલમ ,
દિલમાં ફસાયો એ કાંટો ય તુ ,

હર એક જનમથી માંગી કસમથી ,
ત્યારે મળી આવડી દોસ્તી ,
જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ,
ત્યારેય સાથે જવું હોશ થી ,

તું મારો દરિયોને કાંઠો ય તુ ,
તું આખો દરિયોને છાંટો ય તુ ,
તું મારો દરિયોને કાંઠો ય તુ ,
તું આખો દરિયોને છાંટો ય તુ ,

જીવવા છે જાદુ ભરેલા ,
સપનાઓ ચારેય આંખે ,
દુનિયાને કેવા’દે ઘેલા ,
એનો ધરમ એજ રાખે ,

એના સવાલોને કાને ના ધરતો ,ક્યારેક દેશું જવાબો ,
એક બીજાને જ દેવાના થાશે ,આ જીંદગીના હિસાબો ,

હર એક જનમથી માંગી કસમથી ,
ત્યારે મળી આવડી દોસ્તી ,
જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ,
ત્યારેય સાથે જવું હોશ થી ,

તું મારો દરિયોને કાંઠો ય તુ ,
તું આખો દરિયોને છાંટો ય તુ ,
તું મારો દરિયોને કાંઠો ય તુ ,
તું આખો દરિયોને છાંટો ય તુ ,

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »