Janmo Ni Preet Tare Ne Mare Lyrics in Gujarati

Janmo Ni Preet Tare Ne Mare - Rakesh Barot
Singer: Rakesh Barot , Music: Dipesh Chavada
Lyrics: Rajesh Solanki , Label- Saregama India Limited
 
Janmo Ni Preet Tare Ne Mare Lyrics in Gujarati
|  જન્મોની પ્રીત તારેને મારે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તને જોઈને મને એવું રે લાગે (૨)
જન્મોની પ્રીત છે તારે ને મારે
 હો આંખો મળે છે જ્યાં તારી ને મારી (૨)
તારો બની જાવ એવો અરમાનો જાગે  
 હો મારા કિસ્મત માં શું છે ખબર રે નથી(૨)
મારી બની જા.....
મારી બની જા શું કહેવું છે તારે
હું તને જોઈને મને એવું રે લાગે (૨)
 જન્મોની પ્રીત છે  તારે ને મારે (૨)

આમ અડધા રહી ને જીવાતું નથી
 તમને જોયા વિના હવે ચાલતું નથી
 હો મારી બાહોમાં આવી જા કહું છું તને
તને  નીરખીયા વિના રહેવા તું નથી
 હો મારે કહેવી છે દિલની ઘણી વાતો તને (૨)
મારી બની જા.....
હો મારી બની જા હવે શું તું વિચારે
હો તને જોઈને મને એવું રે લાગે (૨)
જન્મોની પ્રીત છે તારે ને મારે(૨)

હું અગર મોસમનો મેહુલો વરસી ગયો
તારો રૂપ નો દિવાનો મને કરી રે ગયો
હો હું તો પાગલ પ્રેમી બનીને ફરતો રહું
તારા પ્રેમમાં આ જિંદગી હું હારી રે ગયો
 હો તારા શ્વાસોથી શ્વાસ મારો મળી ગયો
તારા દિલનો જવાબ રે મળી રે ગયો
મારી બની જા.....
 હો મારી બની જા તારું દિલ પણ એ ચાહે (૨)
મારી બની જા શું કહેવું છે તારે....... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »