Dil Taru Hashe Majbur - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Darshan Baazigar , Label : Ekta Sound
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Darshan Baazigar , Label : Ekta Sound
Dil Taru Hashe Majbur Lyrics in Gujarati
| દિલ તારૂ હશે મજબૂર લિરિક્સ ગુજરાતીમાં |
એ દિલ તારુ હશે મજબુર
એ દિલ તારુ હશે મજબુર
નક્કી તું એ કરતી ના મને દૂર
હો આંખો મારી રડી રહી બહુ
બોલ તને કયા શબ્દો મા કઉ
હો યાદો તમારી મારા દિલ માં ભરપુર
ઉતરી ગઈ રે મારી આંખ નું નૂર
યાદો રે તમારી મારા દિલ માં રે ભરપુર
ઉતરી ગયું રે મારી આંખોં નું નૂર આંખોં નું નૂર
એ ધીરજ રાખી હવે બહુ
બોલ તને કયા શબ્દો મા કઉ
એ દિલ તારુ હશે મજબુર
નક્કી તું કરતી ના મને દૂર
હો હંગરી રાખજે ફોટા મારા જોવા તમ આવશે
આજ નઈ તો કાલે તને યાદ મારી આવશે
હો ચાર દાડા નુ સુખ જોઈ ને તમે પડયા સેટા
ભુલી ગયા આજ મને જે રઈ નતા સકતા રઈ નતા સકતા
અરે દુનિયા આ પ્રેમ ની દુશ્મન બની
જીંદગી નઈ જાય મારી તારા વની
દુનિયા આ પ્રેમ ની દુશ્મન બની
જીંદગી નઈ જાય મારી તારા વની તારા વની
એ કેમ કરી હવે ચૂપ રઉ
બોલ હવે કયા શબ્દો મા કઉ
અરે દિલ તારુ હશે મજબુર
નક્કી તું કરતી ના મને દૂર
હો વાત કરી ના દિલ ની મને
જીવ થી જુદા પડયા
યાદ કરી ને પાગલ તને
દિલ થી અમે રડ્યા
હો વગર મોતે તમે તો મરવા ના દાડા લાવ્યા
સમય ના રહ્યો સુખ નો મારે દુઃખ ના દાડા આવ્યા
દુઃખ ના દાડા આવ્યા
હો મોહબ્બત નો અંજામ હારો નથી
પ્રેમ છે એક દરિયો કિનારો નથી
મોહબ્બત નો અંજામ હારો નથી
પ્રેમ છે એક દરિયો કિનારો નથી કિનારો નથી
અરે તારા થી જુદો કેમ રહુ
બોલ તને કયા શબ્દો મા કઉ
એ દિલ તારુ હશે મજબુર
જીગા ને કરતી ના રે દૂર
અરે આંખો મારી રડી રઈ બહુ
બોલ તને કયા શબ્દો મા કઉ
હવે બોલ તને કયા શબ્દો મા કઉ
એ દિલ તારુ હશે મજબુર
નક્કી તું એ કરતી ના મને દૂર
હો આંખો મારી રડી રહી બહુ
બોલ તને કયા શબ્દો મા કઉ
હો યાદો તમારી મારા દિલ માં ભરપુર
ઉતરી ગઈ રે મારી આંખ નું નૂર
યાદો રે તમારી મારા દિલ માં રે ભરપુર
ઉતરી ગયું રે મારી આંખોં નું નૂર આંખોં નું નૂર
એ ધીરજ રાખી હવે બહુ
બોલ તને કયા શબ્દો મા કઉ
એ દિલ તારુ હશે મજબુર
નક્કી તું કરતી ના મને દૂર
હો હંગરી રાખજે ફોટા મારા જોવા તમ આવશે
આજ નઈ તો કાલે તને યાદ મારી આવશે
હો ચાર દાડા નુ સુખ જોઈ ને તમે પડયા સેટા
ભુલી ગયા આજ મને જે રઈ નતા સકતા રઈ નતા સકતા
અરે દુનિયા આ પ્રેમ ની દુશ્મન બની
જીંદગી નઈ જાય મારી તારા વની
દુનિયા આ પ્રેમ ની દુશ્મન બની
જીંદગી નઈ જાય મારી તારા વની તારા વની
એ કેમ કરી હવે ચૂપ રઉ
બોલ હવે કયા શબ્દો મા કઉ
અરે દિલ તારુ હશે મજબુર
નક્કી તું કરતી ના મને દૂર
હો વાત કરી ના દિલ ની મને
જીવ થી જુદા પડયા
યાદ કરી ને પાગલ તને
દિલ થી અમે રડ્યા
હો વગર મોતે તમે તો મરવા ના દાડા લાવ્યા
સમય ના રહ્યો સુખ નો મારે દુઃખ ના દાડા આવ્યા
દુઃખ ના દાડા આવ્યા
હો મોહબ્બત નો અંજામ હારો નથી
પ્રેમ છે એક દરિયો કિનારો નથી
મોહબ્બત નો અંજામ હારો નથી
પ્રેમ છે એક દરિયો કિનારો નથી કિનારો નથી
અરે તારા થી જુદો કેમ રહુ
બોલ તને કયા શબ્દો મા કઉ
એ દિલ તારુ હશે મજબુર
જીગા ને કરતી ના રે દૂર
અરે આંખો મારી રડી રઈ બહુ
બોલ તને કયા શબ્દો મા કઉ
હવે બોલ તને કયા શબ્દો મા કઉ
ConversionConversion EmoticonEmoticon