Maro Valo Krishna Lage Chhe Lyrics in Gujarati

Maro Valo Krishna Lage Chhe - Sagar Patel
Singer - Sagar Patel , Lyrics - Manish Pradhan
Music - Rajni Prajapati , Label - Sagar Patel Official
 
Maro Valo Krishna Lage Chhe Lyrics in Gujarati
| મારો વ્હાલો ક્રિષ્ના લાગે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
સ્વીટ લાગે છે બહુ ક્યુટ લાગે છે
ક્યુટ લાગે છે ...ક્યુટ લાગે છે...

સ્વીટ લાગે છે બહુ ક્યુટ લાગે છે
સ્વીટ લાગે છે બહુ ક્યુટ લાગે છે
મારો વ્હાલો

વાવ એક દમ ક્રિષ્ના લાગે છે

મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે

હા ...પ્યારો લાગે છે કામણગારો લાગે છે
પ્યારો લાગે છે કામણગારો લાગે છે
મારો વ્હાલો

વાવ એક દમ ક્રિષ્ના લાગે છે

મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે

હો કાલીઘેલી બોલી એની સૌને ગમે છે
આંગણે રમતો રાજકુંવર જેવો છે
મારો વ્હાલો

વાવ એક દમ ક્રિષ્ના લાગે છે

મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
હા ...હા ...મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે

ગરવા તું ગર્જાવે મારા કાળજાનો કટકો
આખાયે ઘરમાં એ તો છે સૌનો લાડકો
હો ...મારો લાડકડો મારા માથાનો એ તાજ છે
ઘરની મારી આબરૂને કુળની એ લાજ છે

હો નજરું ના લાગે કોઈની મારા લાલને
ચોકડી પાડું કાળી મારા કાનને
મારો વ્હાલો

વાવ એક દમ ક્રિષ્ના લાગે છે

મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
હા ...હા ...મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે

મારો લાડકવાયો મારી આંખોનો સિતારો
નટખટ કાનુડા જેવો એ તો રાજ દુલારો
હો પ્રભુનું આપેલું વરદાન મારો દીકરો
મારા જીવનનું સ્વભિમાન મારો દીકરો

હે મારા રે ભંડારનો મારો દીકરો ખજાનો
ઘડપણની લાકડીએ મારો સહારો

મારો વ્હાલો

વાવ એક દમ ક્રિષ્ના લાગે છે

મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
હા ...હા ...મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »